________________
સમ્રાટ પર પ્રભાવ
1/11 11111
સ
પ્રકરણ ૯ મ
મ્રાટ અકખર સૂરિમહારાજના પરમ
[[]]> [[]]).
બની ચૂકયા હતા. સૂરિમહારાજ હાપાણાઈમાં ચાતુર્માંસ રહ્યા. તે સમયે પણ સમ્રાટ એમનું હંમેશાં સ્મરણ કર્યાં કરતા. સૂરિજીના આદેશથી પરમગીતા ઉપાધ્યાય શ્રીજયસામજી આદિએ સં. ૧૯૫૦ ના ચાતુર્માસ પણ લાહેારમાંજ કર્યાં + તેઓ ઘણીવાર શાહી દરબારમાં જાયા કરતા. એમની સાથે ધર્મચર્ચા કરી સમ્રાટ અનેક પ્રકારનું જ્ઞાન મેળવતા. અવારનવાર સમ્રાટ તેમને સૂરિમહારાજની સુખશાંતિના ( સંવાદ-ખબર) પૂછી સંતેાષ મેળવ તા.
ચાતુર્માસ પૂરો થતાંજ સમ્રાટે સૂરિમહારાજને લાહાર પધારવાનું વિનીત આમંત્રણ પાઠવ્યું. સમ્રાટના આગ્રહથી સૂરિમહારાજ લાહેાર પધાર્યાં સં. ૧૯૫૧ ના ચાતુર્માસ પણ એમણે ત્યાં કર્યાં. આ સમાગમથી સમ્રાટ પર અલૌકિક પ્રભાવ
+ જયસેામજીએ આજ ચાતુર્માસમાં વિજયાદશમીને દિવસે ‘કર્મચન્દ્ર મત્રિ વંશ પ્રબંધ” નામક સંસ્કૃત પદ્ય ગ્રંથ રચી પૂર્ણ કરેલ.