________________
७०
યુગપ્રધાન શ્રીજિનચ ંદ્રસૂરિ
""
તેણે જૈન સઘને એકત્રિત કરી આજ્ઞા દ્વીધી કે “ સુરજીને પાલણપુરથી અત્રે આવવાના આમંત્રણ આપવા હું મારા પ્રધાન પુરુષાને તમારી સાથે માલ્લું છું; તમે સહુ જલ્દી જઈ એમને અહીં પધારવા વિનંતી કરા. ત્યારે શ્રીસ ધ અને સીરહીપતિના પ્રેષિતપુરુષા પાલણપુર જઈ સૂરિજીને આમંત્રણ દઈ આવ્યા. સૂરિજી પણ ગ્રામાનુગ્રામ વિહરતા સીરાહી પધાર્યાં. એમનું સ્વાગત કરવા માટી સંખ્યામાં લેાકેા એકઠા થયા; પચશબ્દ નિશાન, નેજા, માદલ, શ`ખ, ઝાલર, ભેરી આદિ નાના પ્રકારના વાજિંત્રા વાગતા હતા; સધવા સ્ત્રીએ ગુરૂગુણ ગાતી ગાતી પાછળ પાછળ ચાલતી હતી. ભક્તિમાન કુલવંતી સ્ત્રીએ મુક્તાફળથી વધાવી રહી હતી, જય જય શબ્દના જયનાદો વડે મેઘગર્જના જેવી પ્રતીતિ થઈ રહી હતી, આ પ્રમાણે ઠાઠથી સૂરિજી સીરેાહી નગરના રાજમાર્ગ પર થઈ શ્રી ઋષભદેવ સ્વામીના મંદિરમાં પધાર્યાં, ત્યાં પ્રભુના દર્શીન સ્તુતિ આદિ કરી ઉપાશ્રયમાં પધાર્યાં, જ્યાં સ્વર્ણગિરિ ( જાલાર ) ના સંઘ સૂરિજીના દર્શને આવ્યા. રાવ સુરતાને હામાથી આવી સૂરિજીને વંદના નમસ્કારપૂર્વક પ`ષણપ સીરાહીમાં કરવાની વિનંતિ કરી. સુરિજીએ સંઘ તેમજ નૃપતિના આગ્રહથી પ પણપના આ દિવસે સીરાહીમાંજ વીતાવ્યા. સૂરિજીના બિરાજવાથી સીાહીમાં ધર્મ ધ્યાન પૃષ્ઠ થયાં, જિનપૂજન, તપશ્ચર્યા આદિ અનેક ધર્મ કાર્યાં થયા, આ દિવસ સુધી અમાર ઉદ્ઘોષણા કરી અનેક જીવાને અભયદાન અપાયું. માફક રવત્તાના ઉપાસક હતા. એણે એના જીવનમાં ૫૧ સુધ્ધા કર્યા હતાં, એની વીરતાની સામે મેટી મેાટી સનાએ પણ ભય પામતા, વિશેષ જવાને સિરોહી ર!જ્યા ઇતહાસ પૃ. ૨૧૭ થી ૨૪૪ જૂ.