________________
પ્રકરણ ૫ મુ
વિહાર અને ધર્મ પ્રભાવના
{}}}
મ
ભાતસઘના અગ્રગણ્ય શ્રાવક વચ્છરાજના
પુત્ર કમ્માશાહ આદિ સૂરિજીને ખ'ભાતમાં મ્યામાસું કરવાનુ... આમંત્રણ કરવા આવ્યા, એમના વિશેષ આગ્રહથી સૂરિજી મહરાજ ખંભાત પધાર્યાં, સ્તંભતીર્થની યાત્રા કરી, અને સંઘના આગ્રહથી સ’.. ૧૬૧૮ નું ચામાસું ખંભાત ખાતે કર્યું ત્યાંની ધર્મપ્રભાવનાનુ વર્ણન કવિ “ કુશલલાભ ” પેાતાના દ્ર શ્રીપૂજ્ય વાહણુ ગીત ”માં આ પ્રમાણે કરે છેઃ-ધમ માર્ગ ઉપદેશતાં, કરતાં વિધઈ વિહાર રે । આવ્યાજી નગર ત્રંબાવતી, શ્રી સ`ઘ હષ અપાર રે ।।૩૫। પૂજ્ય આવ્યા તે આશા ફળી, શ્રી ખરતરગચ્છ ગણુધાર રે । શ્રીજિનચન્દ્રસૂરિ વાંઢિયઇ, સાથઈ સાધુ પરિવાર રે । ૩૬ ॥
X
×
X
પ્રભુ + પાટિએ ચઉવીસમÛ, શ્રીપૂજ્ય જનચન્દ્રસૂરરે ।
× ‘ પ્રભુ' એટલે પૂજ્ય આચાય શ્રીઉદ્યોતનસૂરિજી, કે જેમણે ૮૪ શિષ્યાને શુભ મુર્ત્તમાં આચાય પદવી પ્રદાન કરીને ૮૪ ગોની સ્થાપના કરી હતી. તેમની ચાવીસમી પાટે ( સ ંપાદક. )