________________
૨૧
-
- -
-
- -
-
- -
-
-
- - - -
-
સુરિ-પરંપરાસ્વર્ગવાસ થયે. એમણે પિતાના પટ્ટ પર વિહરતેજ શ્રીજિનસમુદ્રસૂરિજીને સ્થાપિત કર્યા. એમણે પંચનદી સાધન આદિ કરી ખરતરગચ્છની ખૂબ ઉન્નતિ કરી. સં. ૧પ૩૬ માં જેસલમેરના શ્રીઅષ્ટાપદપ્રાસાદમાં પ્રતિષ્ઠા કરી. સં. ૧૫૫૫ માં અમદાવાદ મુકામે એમને સ્વર્ગવાસ થયા. એમના પછી ગચ્છનાયક શ્રીજિનહંસસૂરિજી થયા, જેમણે ૧૫૭૩ માં બિકાનેરમાં “આચારાંગ દીપિકા” બનાવી ? બાદશાહ સિકંદર લોદીને પિતાની અપ્રતિમ પ્રતિભાદિ અસાધારણ ગુણો વડે ચમત્કૃત કરી પાંચસે (૫૦૦) બંદીવાનો(કેદી)ને કારાવાસ(જેલ)માંથી મુક્તિ અપાવી. એમનો સ્વર્ગવાસ સં. ૧૫૮૨માં પાટણમાં થયો પોતાના પટ્ટ પર એમણે શ્રીજિનમાણિકયસૂરિજીને સ્થાપિત કર્યા જેમનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે :
એમનો જન્મ સં. ૧૫૪૯ માં કૂકડોપડા ગોત્રીય સંઘપતિ રાઉલદેવની ધર્મપત્નિ રયણદેવીની કૂખે થયે. સ. ૧૫૪૦ માં દીક્ષા ગ્રહણ કરી શાસ્ત્રાભ્યાસ કર્યો. એમની વિદ્વત્તા અને મેગ્યતા જોઈને ગચ્છનાયક શ્રીજિનહંસસૂરિજીએ સં. ૧૫૮ર ના માડ શુદી ૫ના રેજ બાલાહિક ગેત્રીય શાહ દેવરાજકૃત નન્દી મહત્સવપૂર્વક આચાર્યપદ અપીપિતાની પાટ પર સ્થાપિત કર્યા. એમણે ગુજરાત, પૂર્વ, સિંધ દેશ તેમજ મારવાડમાં વિહાર કર્યો. સં. ૧૫૯૩ ને માહ શુદિ ૧ ગુરુવારે બિકાનેરના મંત્રીશ્વર કર્મસિંહે બનાવરાવેલ શ્રીનેમિનાથ સ્વામીના મંદીરની પ્રતિષ્ઠા કરી. સિંધુદેશમાં શાહ ધનપતિકૃત મહેસવથી પંચનદીના પાંચ પીરે આ દિને સાધ્યા,
એમના સમયે ગચ્છના સાધુઓમાં શિથિલાચાર વધી ને હવે એમને આ અસહ્ય લાગ્યું. એટલે પગ્રિડમાત્રને ત્યાગ કરી &િદ્વાર કરવાની તીવ્ર ઉત્કંઠા એમને હૃદયમાં જાગી. બિકાનેરના મન્દીવર
fએમને રચેલ કુપાત્તવો પણ પ્રાપ્ત છે.