________________
સૂરિ—પર પરા
૧૯
એમના પટે આચાર્ય જિનલબ્ધિ સુરિજી થયા, એમને પણ સૂરિપદાર્પણ ઉપરોક્ત તરુણપ્રભાચાર્યજીએજ સ. ૧૪૦૦ આષાડ શુઇ ૧ને રાજ કર્યું અને સ. ૧૪૦૬માં એમના સ્વર્ગ વાસ થયે..
એમના પછી ગચ્છનાયક શ્રીજિનચન્દ્રસૂરિજી થયા સ. ૧૪૧૫ માં સ્તંભનક (ખંભાત) તીર્થોમાં એમના સ્વર્ગવાસ થયા. એમની પાટ પર શ્રીતરુણપ્રભાચાર્યે જિનયરિજીને સ્થાપિત કર્યાં. એમણે અનેક જિનાલયામાં જિનબિમ્બેની પ્રતિષ્ટા કરી, અને કેટલાંયે સ્થળોએ અરિ ઉદ્ઘોષણા કરાવીને જૈન શાસનની મહાન પ્રભાવના કરી.
એમની પાટ પર શ્રીજિનરાજસૂરિજી × થયા, જે ન્યાયશાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન હતા. શ્રીસ્વર્ણ પ્રભાચાય, ભુવનરત્નાગ્રા, અને સાગરચન્દ્રાચાય ને એમણેજ આચાર્ય પદ પ્રદાન કરેલ. સ ૧૪૬૧ માં દેવલવાડામાં + એમને સ્વર્ગવાસ થયા. એમના પટ્ટ પર નારચન્દ્ર ટિપ્પનના કર્તા સાગરચન્દ્રાચાર્યજીએ શ્રીજિનવન સરિજીને સ્થાપન કર્યાં. જેના પર દૈવી પ્રકાપ થઈજવાને કારણે સંઘઆજ્ઞાથી ગસ્થિતિ રક્ષણાર્થે સ. ૧૪૭૫ માં શ્રીજિન ભદ્રસૂરિજીને ગચ્છનાયક બનાવ્યા.
શ્રીજિનભદ્રસૂરિજી એક પ્રતિભાશાળી વિદ્વાન અને જૈન સાહિત્યની રક્ષા તેમજ અભિવૃદ્ધિ કરનાર અગ્રગણ્ય આચા થયા
*એમની રચેલ શાન્તિ સ્તવ અને શત્રુ ંજય વિજ્ઞપ્તિ એ એ કૃતિઓ પ્રાપ્ત થાય છે. ( સં.)
× એમની પરંપરામાં હજીસુધી યુતિવર્ષ સુમેરમલ” અને સધ્ધિકરણજીના શિષ્યો છે.
+ જે મેવાડમાં આવેલ જૈનેતર તીથ · એલિ’ગજી ' ની પાસે છે. Şખરતગચ્છની પિપલક શાખાના સ્થાપક તેજ છે. એમની સ. ૧૪૭૪ માં રચેલ સપ્તપદા વૃત્તિ અને બીજો ગ્રન્થ વાગ્ભટાલ વૃત્તિ અને પૂર્વ દેશચૈત્યપરિપાટી પણ મળે છે.