________________
મૂરિ–પરંપરા
૧૧ બુદ્ધિસાગર સૂરિજી નામના બે વિદ્વાન શિષ્યો હતા, એક સમયે તેઓ પોતાના શિષ્યમંડળ સહિત અણહિલ પાટણ પધાર્યા. ત્ય ચિન્ગવાસીઓનું પ્રાબલ્ય વધારે હતું; સુવિહિત સાધુઓને તો ઉતરવાનું સ્થાન સુધ્ધાં નહોતું મળતું. સૂરિજી સમુદાય સહિત રાજપુરોહિતને ત્યાં ઉતર્યા, કિન્તુ ત્યાં પણ ન રહેવા દેવા માટેની રાજ-આજ્ઞા ચૈત્યવાસીઓએ મેળવી. પરન્તુ સૂરિજીનાં પાંડિત્ય તેમજ નિસ્પૃહતાદિ સદ્ગુણોથી પુરોહિત મુગ્ધ બની ગયા હતા. આથી એમણે દુર્લભરાજને સૂરિજીના કઠેર સાધ્વાચારનું વર્ણન કરી એમનાં ગુણોને પરિચય આ નૃપતિએ વાસ્તવિક સાધુતાને નિર્ણય કરવા ચિત્યવાસીઓ સાથે સૂરિજી મહારાજનો શાસ્ત્રાર્થ કરાવવાનો નિશ્ચય કર્યો.
સં. ૧૦૮૦માં રાજસભામાં જિનેશ્વરસૂરિજીનો ચિત્યવાસીઓ સાથે શાસ્ત્રાર્થ થશે, પરિણામે ચિત્યવાસીઓને પરાભવ થયે, કેમ કે શાસ્ત્રોક્ત વિધિનું પાલન કરવામાં તેઓ અસમર્થ હતા, એમનું ચરિત્ર જિનાગથી વિરુદ્ધ અને દૂષિત હતું, બાકી તો સત્યને વિજય સર્વકાળમાં સુનિશ્ચિત છે. આથી મહારાજ દુર્લભે “શ્રીજિનેશ્વરસૂરિજીને પક્ષ ખરતર” અર્થાત્ અત્યંત સત્ય હોવાનું જાહેર કર્યું ત્યારથી એમને પક્ષ-સુદાય “ખરતરમ્ ગચ્છના નામથી પ્રસિદ્ધ થયે*
જિનેશ્વરસૂરિજી અને બુદ્ધિસાગરસૂરિજી કઠોર ચારિત્ર
જિનમંદિરમાંજ રહેવાવાળા, દેવવ્યના ઉપભોગી, પાન ખાવાં આદિ સાધવાચારથી વિપરીત આચરણવાળાં આ ચિત્યવાસીઓ હતાં. એમના વિશેષ પરિચય માટે જૂઓ સંઘપટ્ટક વૃત્તિ અને “સંબધ પ્રકરણ”
* ખરતરગચ્છની ઉત્પત્તિનો સમય કેટલાંક સં. ૧૨૦૪ લખે છે, પરંતુ સં. ૧૧૬૮માં રચાએલ પાર્શ્વનાથ ચરિત્ર (દેવભદ્ર સૂરિકૃત) ની પ્રશસ્તિ