________________
સમર્પણ
પંજાબ કેસરી, શાશનશિરોમણી સમાજઉદ્ધારક, શિક્ષણ સંસ્થાઓના સંસ્થાપક આચાર્યશ્રી વિજયવલ્લભ સૂરીશ્વરજી
શિષ્યરત્ન મભૂમિઉદ્ધારક, શિક્ષા પ્રચારક
ગુરુભકત, શાસનસેવક શ્રી વિજયલલિત સુરીશ્વરજી ના કરકમળમાં
તેમનાજ. આત્મપ્રિય લઘુબંધુ ધર્મવીર ઉપાધ્યાય શ્રી સેહનવિજયજીની જીવનગાથા
સમ સમર્પિત