________________
નેતા :
[ ૫૭ ]
જુદા જ પ્રકારે આલેખાયલુ હતું; તેથી જ એક કવિએ કહ્યું છે કે–‘ જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસે. ’
હિર મેતરના આનંદના પાર નહાતા. ગગીને પણ શેઠાણીને દુ:ખ પમાડ્યાનું દુ:ખ તેા લાગ્યું છતાં એ વિષાદ પુત્રપ્રાપ્તિના આનંદમાં ક્યારના ય એગળી ગયા હતા. સંતાનમા છૂટવે સહજ તેા નથી જ. એમાં પણ જ્યાં જ્ઞાનદશાના અંકુરા ઊગ્યા જ ન હેાય ત્યાં મેાહનું સામ્રાજ્ય પ્રવર્તે એમાં શી નવાઇ?
જેની પ્રાપ્તિથી મેતર કુટુંબને હર્ષ ના ઉભરી સમાતા નહાતા એવા પુત્ર મેતા ને કયાં આનદ હતા ? આખા બનાવે તેને ક વ્યમૂઢ બનાવી દીધા હતા. હિર મેતર સાથે એ આબ્યા ખરા, છતાં એક ગેાવાળ ગાયને દોરી જાય તેવી રીતે એના મુખ પર વિષાદના વાદળાં એવા તેા ગાઢ પથરાયા હતા કે એમાં ઘડી નહેાતી.
પૂર્વની પ્રફુલતા શેાધી પણ જડતી
હિર ને ગ ંગીના ઘણા ઘણા યત્ન છતાં તે લાડકેાડના વચનેાની વર્ષા વરસાવ્યા છતાં એક હરફના પણ તેણે ઉચ્ચાર કર્યા નહીં. આમ આનંદનું મુખ્ય સાધન મેતરકુટુ’અને અત્યારે તા . ઉપયાગવગરનુ નકામા જેવું થઇ પડ્યું. હિર મેતરની પુત્ર મેળવી લહાવા લેવાની કેટલીએ કામનાઓ હાલ તે વધ્ય થઈ પડી.
આખરે એ ૬ પતીએ પુત્રને ઝુંપડીના એક એકાંત ભાગ પર એકલેા રહેવા દઈ, બીજા ભાગ પર રસાઇની જગ્યા હતી ત્યાં જઇ પેટ ભરવાની સામગ્રી તૈયાર કરવાની તરખડ આરંભી.
આમ મેતા એકલા પડતાં જ એની ચક્ષુ સામે આજને અનાવ સિનેમાના ચિત્રા માફક એક પછી એક ચક્રાવા લેવા લાગ્યા. એમાંથી તેનુ મન ભૂતકાળમાં ઉતરી પડયું. શેઠગૃહના