________________
ઉપસંહાર :
[ ૪૪૫ ]
તેા એટલેા જ હતા અને હજુ પણ છે કે આ પ્રયાસદ્વારા ઊગતી પ્રજાને જૈનધર્મના કથાનકેામાં રસ લેતી કરવી. કલ્પિત નવલિકાએ કે વર્તમાન કાળમાં પ્રગટ થતી નવલકથાએ જે અભિરુચિથી વંચાય છે એવી અભિરુચિ આ જીવનચરિત્રાના વાંચન પાછળ પણ એ પ્રજા દાખવતી થાય, તેા જ ઢીલા પડતા નૈતિક અધના-ઓસરતી જતી સયમી પ્રવૃત્તિઓ-પર કોંઇક કાપ પડે અને એ પાછળ સદાકાળ રમી રહેલ ઉમદા રહસ્યને પિછાનવાના ચેાગ સાંપડે. ઊગતી પ્રજામાં વાંચનની અભિરુચિ વિશેષ પ્રમાણમાં જન્મી ચૂકી છે પણ એ સાથે જો આપણી કાળજૂની સંસ્કૃતિનુ પાન નહિં કરાવવામાં આવે કિવા આપણા ધર્મના મુખ્ય અંગા દાન, શીળ, તપ અને ભાવ કે આપણી નીતિનાં મુખ્ય સૂત્રેા ત્યાગ અને સંયમસબંધમાં જરા પણ સમજાવવામાં નહિં આવે તે એ પ્રજાનાં જીવન સાચી સુવાસ વિનાના મની જશે. જ્ઞાનની વિપુળતા હશે છતાં એમાં સમ્યક્ શબ્દના અભાવ હાવાથી લવિા ભાજન સમ એ એસ્વાદી લાગશે. ક્રિયાનાં મૂલ્યાંકન ભાગ્યે જ જોવાશે. દુન્યવી સુખાભાસેામાં કે સાંસારિક વિલાસામાં એટલી હદે આત્માએ મુગ્ધદશા કેળવશે કે તેઓ માનવજીવનની સાર્થકતા વીસરી જશે અને આત્મશ્રેયના મુદ્દા પરથી લક્ષ્યહીન બનશે.
આવું બનવા ન પામે. નવી પ્રજાનું આકષ ણુ આ પ્રાચીન વારસા પ્રતિ અન્ય અન્યું રહે એ ઉદ્દેશથી આ ચિત્રણ થયુ છે. એ કેટલું હેતુસિદ્ધ છે. એને નિર્ણય વાચકવર્ગના શિરે સોંપી વિરમું છું.
6
ઉપર મુજબ ચાલુ પુસ્તકને અંગે જે કંઇ વિચારવાનું હતું તે વિચારી ગયા, છતાં જૈનધર્મ પ્રકાશ માસિકમાં પ્રભાવિક પુરુષા' ના મથાળા હેઠળ કથાનકા ચાલુ હેાવાથી આ પુસ્તકના