________________
[૪૩૨ ]
પ્રભાવિક પુરુષ :
જેના સહવાસ વાંછે એવા અનંગદેવનું મૂર્તિમંત સ્વરૂપ ! પણ એ બધાંને વ્યર્થ કરી મૂકે તેવા સાધુવેશ જોતાં જ મન વિચારમાં લીન અન્યું. શૃંગારકેલી કે કામક્રીડાને અનુરૂપ સામગ્રી ધરનાર આ નવલેાહીએ કયા કારણે ત્યાગના નિરસ પંથે ચડી ગયા ? શ્રમણવૃંદમાં જોડાવા આમ એકાકી કેમ ચાલી નીકળ્યેા ? ચાવનના આંગણે પગ મૂકતાં જ એને વિરાગતા શાથી જન્મી ?
કવિ રામવિજયજી એ વિચારને નિમ્ન શબ્દોમાં આલેખે છે. ચંપકતરું તળે મુનિવર દીઠા, આંકણી ધ્યાને લીના મુનિવર મ્હોટા, ચંપક વર્ણી કાયા; લુચ્ચા કેશ યૌવન વેરો, તજી સંસારની માયા.
પૂછે રાજા શ્રેણિક મુનિને, કિમ લુમ્યા તમે કેશ; યૌવને વૈરાગ્ય કહેા કેમ લીધા, દીસા છે. લઘુ વેશ.
તરુણપણે તરુણી કાં છડી ? એ માયા કાં મડી ? કંચનવરણી કાયા દડી, એ શી કીધ ઘડી ?
ચ ૧
૨૦૨
ચ૦ ૩
રૂપવંત તુ. ગુણવંત દીસે, સુંદર તુમ આકાર; રાશિ સમ વદન વિરાજે તાહર, નયન પંકજ અનુહાર. ચં૦ ૪ ન જોબન ફળ લાહા લીજે, કીજે બહુલા ભેગ; સપતિ સાર દાનમાં દીજે, અવસરે લીજે યોગ, કુકુ ખતણા માહ કિમ મૂકયા ?, કિમ મૂકયા ધન પિરવાર ? કવણુ નગરના કહે। તુમે વાસી ?, કિમ લીધેા સંયમભાર ? ચંહું
૨૦ ૫
સયલ લક્ષણ તુમ અંગે નિરખ્યાં, અવગુણ એક ન દીઠા; કૃપા કરી યાગીસર સાચા, ઉત્તર ધો મુજ સીઠા ચપક તરૢ તળે મુનિવર દીઠા. ૭