________________
[ ૨૬ ]
પ્રભાવિક પુરુષો :
(
સન્મુખ દેખાડવામાં આવ્યુ કે ‘સુભદ્રા કોઇ અન્યને ઘેર જઇને નહાતી એઠી પણ એ તે તેના ખાવાયેલ, ચિરકાળથી ગૃહત્યાગ કરી ગયેલ પ્રીતમને પ્રાપ્ત કરવાથી પેાતાના આવાસમાં જ રહી હતી. ’ આ રીતે કોશામ્બીમાં પુનઃ એક વાર ધનસારનું કુટુંબ એકત્ર મળ્યુ. સૈાના મનમાં ખાત્રી થઇ કે · સ માં પુન્યશાળી એકલેા ધન્ય જ છે. હવે તેના સાથ કદી પણ ન છેડવા’ એવા નિરધાર ભાઇ-ભાજાઇઓએ કર્યો. કૈાશાસ્ત્રીપતિની સંમતિ લઇ ધન્ય શેડ સરાવરનું કામ આટોપી, વિપુળ સમૃદ્ધિ સહિત રાજગૃહીમાં પાછે! ઈં. શ્રેણિક ભૂપાળ તેમજ પુરના આગેવાન વેપારીઓએ તેનું સ્વાગત કર્યું. ચાર શ્રેષ્ઠીઓએ પેાતાની કન્યાઓ, જેની કીર્તિ કથા સત્ર ગવાઇ રહી છે અને જે રાજમાન્ય ગૃહસ્થામાં ર પદે છે એવા ધન્ય શેઠને પરણાવી. આમ ધન્યતા ભાગ્યમાં સપદા, સુખ અને ઐશ્વર્ય નાચવા લાગ્યા.
વેપાર-વણજમાં, સાંસારિક ભેગવિલાસમાં ધન્યશેડના કેટલા ય સમય પાણીના પ્રવાહ સમ વહી ગયા. જ્યાં પડ્યેાપમ ને સાગરાપમ જેવા અમાપ વર્ષના લેખાં ન રહ્યાં ત્યાં સે-સવાસે વર્ષની શી કથા !
એક વેળા આઠ પત્નીઆને સ્વામી ધન્ય સ્નાનગૃહમાં બેસી દેહ પર પીઠી ચેાળાવે છે, બીજી પત્નીએ સહુ સુભદ્રા પણ મસ્તકના ભાગમાં સુગંધી પદાર્થ ચાળી રહી છે. ત્યાં અકસ્માત તેણીની આંખમાંથી અશ્રુબિન્દુ ટપકયું. એ ઉષ્ણ ટીપાએ ધન્યનું ધ્યાન ખે'ચ્યુ'. સુભદ્રાના નેત્રામાં આંસુ જોતાં જ એને પ્રેમાળભાવે પ્રશ્ન કર્યાં.
કારણુ અન્ય હતું જ નહિ. ધન્ય જેવા સદાચારી ને સાભાગ્યશિરોમણિ પતિની છાયામાં પેાતાને દુઃખ જેવુ તા હાય જ કયાંથી ? દુ:ખ થવામાં તે! વાત એ મની હતી કે પેાતાના ભાઇ