________________
ચેડા મહારાજા:
[ ૩૪૯ ] ત્યનાં છે. ડૉ. પ્રધાન આ સહાયકારી મંડળમાં એક વધારે જાતિ ગણાવે છે અને ઉમેરે છે કે તે નવ જાતિઓનું મનેલુ છે. તેમાંની કેટલીક લિચ્છિવિ અથવા લિચ્છવિ, વૃજિ અથવા વજ્જિ, નાતૃક અને વિદેહ છે. એ નવ જાતિમાં લિચ્છિવિ અને વૃન્જિ અગત્યનાં હતાં. આ નવ લિિિવ જાતિએ પાછી નવ મલ્લિક જાતિ–કાશી—કાશલના અઢાર ગણુરાજાએ–સાથે જોડાઇ હતી.' વિદ્વાન પંડિતના આ નિવેદનને જૈન સૂત્રેા ટેકા આપે છે. શ્રી ભગવતી સૂત્રમાં ઉલ્લેખ છે કે—
नव मल्लइ नव लच्छा कासीकोसलगा अठ्ठारसवि गणरायाणो ॥
ડા. યાકામી કહે છે કે-રાજા ચેટક જેના ઉપર ચંપાના રાજા ણિક બળવાન લશ્કર સહિત ચઢી આવ્યેા હતેા ત્યારે તેણે કાશી, કાશલ, લિચ્છિવિ અને મલ્લંકિ આદિ અઢાર સહાયકારી રાજાઓને ખેલાવી પૂછ્યું કે કૃણિકની માંગણીઓ તે સ્વીકારવા ઇચ્છે છે કે તેએ તેની સાથે યુદ્ધ કરવા ધારે છે ?’
*
શ્રી કલ્પસૂત્ર જણાવે છે તેમ શ્રી મહાવીર દેવના નિર્વાણ પ્રસંગે અપાપામાં જે અઢાર રાજાએ એકઠા થયા હતા તે ઉપર વર્ણવ્યા તે જ હતા. તેએ ચેડા રાજાના સામતા કહેવાતા. વસ્તુત: જોતાં તેઓના સંબધ ચેટકરાજ સાથે જુદા જુદા સમૂહને એક ત ંત્રરૂપે ગુ થનાર એક પ્રમુખ સાથે હેાય તેવા હતા. પ્રમુખની દોરવણી અનુસાર જેમ તંત્ર ચાલે તેમ ઉપયુÖક્ત રાજાએ પેાતપેાતાના રાજ્યના વહીવટ ચલાવતા.
te
ઇ. સ. પૂર્વે ૫૦૦ વર્ષ ઉપર વૈશાલી ભારતનું એક સમૃદ્ધ શહેર હતુ. એ સંધમાં ડા. લા જણાવે છે કે “ મહાનગરી સર્વશ્રેષ્ઠ: વૈશાલી ભારતીય ઇતિહાસમાં લિચ્છવિ રાજાઓની રાજધાની તરીકે તેમજ મહાન અને શક્તિવાન વજ્જિ જાતિના કેન્દ્ર તરીકે પ્રસિદ્ધ હતી. આ મહાનગરી જૈન અને માદ્ધ ધર્મના