SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૯૨ ] પ્રભાવિક પુરુષા : ભવિતવ્યતાના જોરે અહીં આવી પડી છું ત્યારે એમાંથી છૂટવા સારું કાઇને સધિયારા તા જોઇએ જ ને ? મેં આ જીવનમાં પુરુષજાતિના સંસર્ગમાં આવી જે કડવી ને કલેજે કાણું પાડે તેવી નાંધા સંગ્રહી છે તે પર પૂર્ણ વિમશ-પરામર્શ ન થાય, ચર્ચાદ્વારા મારા હૃદયમાં ભોંકાયેલ એ ક્રૂર કાંટા દૂર ન થાય ત્યાંસુધી અહીં ઠરીઠામ થયેલી પુન: પાછી જગતના બજારમાં ધકેલાવા નથી ઇચ્છતી. સાધ્વીજીવનના પુનિત પ્થે જવાની મારામાં હજી શક્તિ નથી આવી. આપે અને લાભ કરી મારું મન હયું છે. આપનામાં જેમ એ શક્તિ છે તેમ સામાના અંતરમાં સાચા ધમ પ્રેરવાની શક્તિ પણ દૃષ્ટિગાચર થાય છે. આપની મુદ્રા એ વાતની સાક્ષી પૂરે છે. આપ જો સાચે જ ધર્મ લાભ આપવા ચાહતા હૈા તે, મારા પતિત જીવનમાંથી મને ઉદ્ધારવા ઇચ્છતા હૈા તે મારા સંસર્ગમાં રહી દુનિયાના ચેાકમાં, બાહ્ય ઉજજવળતા ધારણ કરી મરદજાતિ કેવા દાવા ખેલે છે એના અભ્યાસ કરી, એની સુધારણા માટે કેાઇ ચેાજના ઘડવા ધારતા હૈ। તે અહિં સ્થિરતા કરે. આપ જ્યારે અકસ્માત અહીં પધાર્યા છે. તેા ભાવીને એમાં અવશ્ય કંઇ સ ંકેત હશે જ. પુરુષદ્રેષિણી હું આપના દર્શીનથી પહેલી જ વાર મહાત થઇ છું. આપના પ્રત્યે મને કુદરતી પ્રેમ પ્રગટ્યો છે. ’ તરુણી ! જન્મથી જ જેના અંતરમાં વેરાગની છેાળા ઉછળી રહી છે અને અદ્યાપિ પર્યન્ત જેણે કાઇ કામિની પ્રતિ સરાગ નજરે આંખનું મટકું પણ નથી માર્યું તે તારા સરખી રૂપજીવીના વચનમાં તથ્ય જુએ છે, અરે લાભાય છે, એના મસ્તિષ્કમાં કાઇ અનેાખી તરંગશ્રેણિનાં નૃત્ય ચાલી રહ્યાં છે, એમાં પણ વિત વ્યતાના જ સંકેત હશે ને? પણ આ પવિત્ર જીવનનું અધ:પતન કેમ કરાય ? એ વિચાર મને મૂંઝવી રહ્યો છે. ” “ તપસ્વી ! કાં ભૂલેા છે!? સાચા ચાન્દ્વો તે! સામી છાતી 66
SR No.022905
Book TitlePrabhavik Purusho Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1943
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy