________________
નર્દિષણ :
[ ૨૮૭ ]
(
મારા જેવા રાજપુત્ર આવી પવિત્ર વસ્તુ પ્રાપ્ત કરી, વર્ષોના વર્ષો સુધી જેનું નિરતિચારપણે પાલન કર્યું. એને છેડી દે! અરે! એ પવિત્રતા પર મશીના કૂડા ફેરવે ? વ્રતભંગ કરતાં તે અગ્નિમાં પડી બળી મરવું કે જીવનને અકાળે અંત આણવા શુ ખાટા ? ' ત્યાં તેા સ્મૃતિના ઢગલામાંથી અવાજ ઊડ્યો:
‘એ પથ પણ હું આત્મા ! તે કયાં નથી જોયા ? એ માર્ગે ગયા છતાં આયુદારી તૂટી જ નહીં ત્યાં શું થાય ? જો મનેાખળી કે બાહુબળીના ધાર્યા જ થતાં હાય તા વિશિષ્ટ જ્ઞાનીઓનાં વચન અ કચાંથી રહેવાનાં? પણ કેવળજ્ઞાનીનુ ટ્વીટુ ક્રોડાગમે યત્નાથી કે અમર્યાદિત પરાક્રમેાથી પણ ખાટુ' નથી નીવડવાનું. એમાં જ આત્માની શક્તિ કરતાં જ્ઞાનની ગરિમા છે. જો એમ જ છે તે પછી કિસ્મત સામે બાથ શી ભરવી ? ’
X
×
,,
“ ધર્મલાભ ! ” મનેાહર હવેલીનાં પગથિયાં ચઢી ઉંમરમાં પગ મૂકતાં જ શ્રમણે ઉચ્ચાર કર્યાં.
*
"
એકાએક ધરતીકંપના આંચકા લાગે ને ઊંઘતા માનવી અમકીને જાગી ઊઠી ચાતરફ આંખ ફેરવે તેની માફક આવાસના ઉંબરે પગ મૂકી, એક શ્વેત વસ્ત્રધારી, સુદરાકૃતિ સાધુને ‘ ધર્મ લાભ ” રૂપ શબ્દોના ઉચ્ચાર કરતાં જોઇ, માત્ર અનુચરવ જ નહિ પણ ખુદ્દે મહાલયની સ્વામિની સ્વસ્થતાને ધારણ કરતી અને આશ્ચર્ય થી પગલા પાડતી સામે ખડી થઇ ગઇ. સાધુનુ આગમન આ સ્થાનમાં પહેલું જ હતું.
આ રમણીની દેહલતા કમળદડની કામળતાને યાદ કરાવે તેવી હતી. એની આંખા જોતાં જ મૃગનયનની ઉપમા આપવા મન લલચાતુ. કૃષ્ણવી કેશકલાપ કિટતટ સુધી એવી સુંદર