SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદાયન રાજર્ષિ : [ ૨૧૯ ] કેમ થાય? આજે આપની કથનીએ મારા હૃદયના દ્વાર ઉઘાડી નાંખ્યા છે. પ્રભુ શ્રી વર્ધમાનસ્વામીએ આપને અંતિમ રાજર્ષિ કહ્યા છે એટલે હવે હું રાજા થયા પછી રાજર્ષિ થાઉં એ સંભવતું નથી મારે તેથી કોઈપણ રીતે પિતાની આજ્ઞા મેળવવી તે સિવાય હવે બીજો આરો નથી. ” આ પ્રમાણે કહી વંદના કરી મંત્રીશ્વર અભય સિધાવી ગયા. રાજર્ષિ ઉદાયન કેવલ્ય પામી સિદ્ધશિલાવાસી બન્યા. ત્રીજા ગુચ્છકનું રાજવી મનુષ્યનું એ ચોથું પુષ્પ પૂર્ણતાને પામ્યું.
SR No.022905
Book TitlePrabhavik Purusho Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1943
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy