________________
[ ૨૧૨ ]
પ્રભાવિક પુરુષ :
પુરાતત્ત્વશાષકાની દૃષ્ટિએ એ સમયનું દશપુર તે આજનુ મદસાર છે. સાંકળના ખૂટતા અકાડાને સાંધવામાં પ્રજાએ તેમને સંગીન સાથ આપવા ઘટે.
ક્ષમાપનાને લગતુ જે આલેખન કરાયેલું છે એ બનાવ દશપુરમાં જ બન્યા. આમ તે રાજવી ઉદાયન માટેજે રસવતી તૈયાર કરવામાં આવતી તે જ ભૂપ પ્રઘાતને પીરસાતી. રાજકેદી માટે ભાણાભેદ જેવુ નહાતું, પણ સંવત્સરી પર્વ માટેના ઉપવાસ એ પ્રદ્યોત નૃપ માટે સંશયનું ભાજન અન્યા. રાજ રસાઇ માટે ન પૂછતાં આજે જ એ માટે પ્રશ્ન કરાય છે એટલે જરૂર કંઇ ભેદનીતિ સંભવે છે. શકિત હૃદય સત્ર વહેમના આળા અનુભવે છે. ભેદનીતિમાં ન સાવા ખાતર જ પ્રàાતનૃપે શ્રાદ્ધધર્મનુ અવલંબન ગ્રહ્યું. એ પાછળના ભાવ ભિન્ન છતાં ઉપવાસરૂપી દ્રવ્યતપે એના છૂટકારા કરાબ્યા એટલુ જ નહિં પણ સાધીઅધુના સન્માનપૂર્ણ અધિકાર પર બેસાડી દીધા. તપમાં અચિત્ય શક્તિ મનાય છે એ વાત ખાટી નથી જ.
જેનું મન અંતરશુદ્ધિ અને ક્ષમાપનામાં એકતાર બન્યું છે એવા ઉદાયને જાતે કારાગૃહના દ્વાર ખાલી નાંખી, બહુમાનપૂર્ણાંક પ્રદ્યાતનૃપને ભેટી, પાતે અજાણપણે સ્વધમીભાઇની આ જાતની કદના કરી તે માટે પશ્ચાત્તાપ જાહેર કર્યો. શિરાભાગના ડામ સુવર્ણ પટખ’ધથી આચ્છાદિત કર્યાં અને સુવર્ણા ઝુલીને એક પુત્રી સમ ગણી જામાતાને ચેાગ્ય સન્માન અને ઉચિત ગામગરાસથી માલવેશને નવાજ્યા. શાસ્ત્રકાર આ પ્રકારના · મિચ્છામિ દુક્કડમ્ ’ તે જ સાચાં લેખે છે. ધર્મની દાઝના માપ ભૂપ ઉદાયનની આચરણામાંથી જડી આવે છે. પર્વના આગમન બહારના દેખાવ કે કૃત્રિમ આડંબર માટે નથી પણ અંતરશુદ્ધિ અર્થ જ છે.
પર્યુષણના પવિત્ર દિનાને અને ચામાસાના ચાર માસને જ્યાં અનંતા કાળ વહી અચા ત્યાં વીતી જતાં શી વાર ? વીત