________________
[૧૦]
પ્રભાવિક પુરુષ : કોઈ પણ માહિનીને લોભાવવાને કિવા માનિની મદ ઉતારવાને બસ હતા. બ્રહ્મચર્યને અતુલ મહિમા ગવાયો છે અને ઇન્દ્રિયોપનામાં અમાપ શક્તિની આવશ્યકતા છે. એ વાતો સાંભળવામાં તે આવેલી, પણ એને પ્રથમ સાક્ષાત્કાર એ રાત્રે જ થયે. મારી પણ્યાંગના તરિકેની જિંદગીમાં મેં સંખ્યાબંધ પુરુષોને સમાગમ કર્યો છે, મારી દેવડીએ કેટલાયે ભિન્નભિન્ન રુચિધારી આત્માઓએ આંટા માર્યા છે, એ સર્વના જીવનની કે એમનાં દિદારની કંઈ કંઈ ટાઢીમીઠી સુણ છે અથવા તો કેટલાકની ઊંડાઈના માપ પણ કાઢ્યા છે. એને નીચેડ એટલે જ આવ્યું છે કે વિલાસની આગમાં કે વિનાદર ઇન્દ્રિયની મેકબાશમાં સાચા જીવનની અને સાત ધાતુમાં રાજા સમાન વીર્યની કેવળ ખરાબી જ થયેલી હોય છે. જો કે મારો ધંધે મને એ નરકાગાર તુલ્ય જીવનને પાશ છોડવા દે તેમ નથી છતાં એ મહાત્માનું અંગ જોતાં નીતિકારના નિમ્ન વચન સહજ યાદ આવે છે. જગતના મોટા ભાગનો એ સ્વભાવ હોવા છતાં એમાં દોરેલું ચિત્ર સાચું છે એમ મારે આત્મા પોકારે છે.
धनेषु जीवितव्येषु, भोगेष्वाहारकर्मसु ।
अतृप्ताः प्राणिनः सर्वे, याता यास्यन्ति यान्ति च ॥ એ પાંચ ચીજને જેઓ સમજીને ત્યજી દે છે એ જ સાચા સુખી અને સમજુ છે.
મહારાજ ! આટલું લંબાણ કરવાનું કારણ પણ એ જ છે કે એ સાચા મુનિના દર્શને મારા સરખી હીણુજીવીને પણ વિચાર કરતી બનાવી છે એને કંઈક ખ્યાલ આવે.
ચંડિકા દેવીના દીપકનો ઉપયોગ ઉપર્યુક્ત સર્વ સામગ્રી ભસ્મીભૂત કરવામાં ક્ય. હાથમાં રાખવાને દાંડે સરખો પણ મૂળ સ્વરૂપે ન રાખે. એ સર્વની પૂર્ણાહૂતિ થતાં જે રાખો.