________________
પ્રસન્ન ભૃપાલ :
[ ૧૭૯ ] કરી, સચિવને રાજ્ય ભળાવી, અંગનાઓને ત્યાગજીવનની સારભમાં શા શા જાદુ ભયો છે એના ખ્યાલ કરાવી, શ્રી વીરના સમવસરણના પંથ લીધેા. ભાગવતી દીક્ષા સ્વીકારી દુર તપ તપવા અને કમળને ખપાવવા ગિરિગુફાનું શરણુ શેાધ્યું.
વૈભારિગિરના માર્ગે થઇ સમવસરણ તરફ જતાં શ્રેણિક ભૂપાળે એ જ સાધુ પ્રસન્નચંદ્રને ધ્યાનમગ્ન નિરખેલા. પાછળથી એ રસ્તે પસાર થતા પહેરેગીરે સુમુખ ને `ખ જે વાર્તાલાપ કરી રહ્યા હતા તે પરથી ધ્યાનભગ્ન થવાના પ્રસંગ ઉદ્ભવ્યેા.
""
સુમુખે રાજવીના સંસારત્યાગ વખાણ્યા પણુ એ સામે દુ ખે સ્વભાવાનુસાર વાંધા લેતાં જણાવ્યું કે ભાઈ ! રાજકાજના અભ્યાસહીન કુમારને ગાદી આપી, આ રાજાએ સંયમ લેવામાં ઉતાવળ કરી છે. એ ઠીક નથી કર્યું. આજે એ પેાતનપુરના રાજ્યની કેવી માઠી દશા થઇ રહી છે? સીમાડાના રાજાએ ચઢાઇ કરી, મંત્રીમ’ડળમાં ફૂટ પડાવી, કુમારનૃપને કેવા વિષમ સયેાગામાં મૂકી દીધા છે? એના વિચાર કર. એ દારુણુ સ્થિતિ આ ભૂપના અવિચારી પગલાને જ આભારી છે.”
એ પહેરેગીરા તે વાતેા કરતા આગળ વધ્યા પણ જેના કણ માં એ શબ્દો પહેાંચ્યા છે એવા એક સમયના રાજવી પ્રસન્નચંદ્ર પેાતાનું ધ્યાન ચૂકયા. પેાતે કઇ દશામાં અને કેવા વેશમાં છે એનુ એમને વિસ્મરણ થયું. ક્ષાત્રતેજના દુ ષ આવેગ પ્રગટી નીકળ્યેા. નસેનસમાં વીરતા પ્રસરી ગઇ. પોતે સમરભૂમિમાં જાણે યુદ્ધ ખેલી રહ્યા હાય અને સીમાડાના રાજા સામે વૈરાગ્નિના અલેા લઇ રહ્યા હાય એવા ભાવમાં તે મશગૂલ અની ગયા. પ્રભુના પ્રત્યુત્તર કાળે તેએ મનપ્રદેશમાં મહાભયંકર યુદ્ધ ખેલી રહ્યા હતા. સ ંખ્યાબંધ શત્રુસૈનિકાના સંહાર કરી શત્રુ સામે ખડા થયા હતા. એક જ વિચારમાં રમી રહ્યા હતા કે મારી
"