________________
રાજર્ષિ કરક ઃ
[ ૧૪૯ ]
એકાકી દશામાં મારે જે સમય વીત્યા એ જીવનભર ભૂલાય તેમ નથી. ખરેખર જગત શું ચીજ છે અને દુ:ખ કેવા પદાર્થ છે એના ત્યારે જ મને સાચા ખ્યાલ આણ્યે.
*
6
પિતાશ્રી ચેટકરાજને ત્યાં કે પતિદેવ દધિવાહનના મહાલયમાં મે કોઈ જાતની તકલીક ત ગાશ વેઠેલી નહિ, તેને આ જાતની પીડા કીડી પર કટક ’ જેવી થઇ પડી. જેની આજ્ઞા અજાવવા દાસ–દાસીએ સદૈવ હાજર રહેતા, જયાં ભાગવિલાસના સાધનેાની કમીના ન હતી અને જેને રચ માત્ર પરિશ્રમ જવલ્લે જ કરવા પડતા, અરે ! પ્રાસાદ બહાર જે વાહન વિના પગ પણ ન મૂકતી તે આજે એકાએક ભયંકર અટવીમાં એકલી, અલી, નિરાધાર દશામાં, હસ્તિસ્ક ધ પર જીવન-મરણ વચ્ચે ભૂખી તરસી ઝાલા ખાતી હોય ! એ ચિત્રનું સ્વપ્નું આણુવું એ પણ ઉદ્વેગજનક છે તે! આ તેા પ્રત્યક્ષ બનાવ હતા. દુ:ખીનાં દર્દના ખ્યાલ આવ્યા. પીડિતાના આ નાદ પાછળના સ્વર કેટલા સાચા હાય છે એનું ભાન થયું. ‘માનવીએ મેટાઈ કે શ્રીમતાઇ પ્રાપ્ત થતાં અભિમાની ન બની જવુ જોઇએ' એ આપ્તવચનના ભાવ સમજાયા; પણ આ અધા તર`ગે। અત્યારે તે પ્રયાજન વગરના હતા.
જે સ્થિતિ મદલાઇ ગઇ તેના શેક નકામેા હતેા. ચાલુ સચેાગને આધીન બની, હિ ંમત ધરી કઇ માર્ગ એવા શેાધવાના હતા કે જેથી આ મત્ત હાથીના જલ્દી ત્યાગ કરી શકાય. આખરે તેા ભલે હું અમળા હતી છતાં સત્ત્વશાળી ક્ષત્રિયની તનયા હતી ને ? નબળાઇઓને ખ ંખેરી નાંખી, મન મજબૂત બનાવ્યું. ગતકાળની સતીઓના જીવન સ્મૃતિપટમાં તાજા કરી આવેલ સંકટમાંથી બચવાના રાહ શેાધવા નિશ્ચય કર્યો.
નિશાના શ્યામ અંધારા એસરી ચૂકયા હતા. ક્ષિતિજ પર સહસ્રરશ્મિની રક્તવણી પ્રભા પ્રસરવા માંડી હતી. કરાલ ગા