________________
[ ૧૨૪ ]
પ્રભાવિક પુરુષા :
પર ભાતભાતના શણગારની સજાવટ થઇ રહી છે. બીજી તરફ હાથીઓની શ્રેણી ખડી છે. એમના પર સુંદર અંબાડીએ શેાભી રહી છે. કેટલાક પર રેશમી વસ્ત્રો આચ્છાદિત કરેલાં છે તા કેટલાક પર જરીયાનથી ભરેલી કિ ંમતી ઝુલા આઢાડી છે. એક પણ સુભટ એવા નથી દેખાતા કે જેના અ`ગ પર જૂને પોશાક હાય. એક પણ ચાપદાર કે હજુરીયા એવા દૃષ્ટિગોચર નથી થતા કે જેને પહેરવા સારુ નવીન લેખાશ ન મળ્યે હાય. સર્વત્ર નવા વસ્ત્રો ને નવીન સામગ્રી દેખાય છે.
અધિકારીવગે પણ પાતાના હાદ્દાને છાજતા સ્વાંગ ધારણ કરી આવવા માંડ્યું છે. અંત:પુરમાં દાસીએની દોડાદોડ એવી મચી રહી છે કે જાણે સિનેમાના ચિત્રપટાની હલચલ ! આમ છતાં આજે તેમના મુખ પર ઉમંગની લાલીને પાર નથી. રાણીવાસની રમણીઓના સંબંધમાં તા કહેવાપણું જ શું હાય ? હુમૂલ્ય આભૂષણે ને કિમતી વસ્રોન રાશિ નજર સન્મુખ એકત્ર કરી, આજના પ્રસંગને કયા શણગાર અનુરૂપ છે. એની વિચારણામાં અથવા તે પરિધાનમાં અંત:પુરની ફુલનાએ મશગૂલ અની છે.
સહુજ પ્રશ્ન ઉદ્દભવશે કે આજે એવા તે કયા પ્રસંગ છે કે જેથી સારું ય નગર એ માટે આ જાતના જોરશેારા અને અંતરના ઉમળકાભેર તૈયારીમાં લાગી ગયું છે. એ જાણવા સારું વાચકવૃ દે ભૂપતિ દશા ભદ્ર પાતાના મનેાહર આવાસમાં વિરાજે છે ત્યાં જવું પડશે; કેમકે તેમની જ આજ્ઞાથી નગરવાસીઓએ આજના દિનને સામુદાયિક ઉત્સવમાં ક્બ્યા છે. કણુ પરંપરાથી એટલું તે જાણવામાં આવી ગયું છે કે રાજવી ધર્મ –નીતિપરાયણ હાઇ પ્રજાનું પાલન સ્વપુત્રવત્ કરતા હાવાથી તેના પ્રત્યે પ્રજાના પ્રેમ અગાધ છે. પાર્થિવાનામ॰દ્દાર:, પ્રજ્ઞાના