________________
( સરસ્વતિ સાહિત્ય રત્નમન્થાવલિ )
પદમાવતિ અને વિજય.
H.L.Khalia:
રાત્રીના સમયે પદમાવતિના આશ્રમની પાસે પ્રેમઘેલે વિજય પદમાવતિ સાથે વાતમાં મશગુલ બની ગયો છે અને પદમાવતિની સાથે પ્રેમગોષ્ટીથી જોડાવવા માટે અનેક જાતના પ્રપંચો રમી રહ્યો છે, અને રાજાનંદને વિશ્વાસઘાત કરવા તૈયાર થાય છે. પણ પદમાવતી તેની ચાલબાજી સમજી જાય છે અને પૂરેપૂરો તેને રમાડે છે.
કિપીરાઈટ-પ્રકાશકનો છે.]
[પા. પ૬]