________________
મહામંત્રી શાળા માતાજી! મારા ઘરમાં કઈ રીછૂપીથી આવતું હોય તેમ લાગે છે. વળી કેદની નવી જ ફરિયાદ હોય કે, “માતાજી! મને ગઈ કાલે રાત્રે એવો ભાસ થયે કે, “રણછનું રક્ષણ કરવા તૈયાર રહેજે.' કઈ બેલ્યું હોય એમ લાગ્યું, પણ જેવામાં કોઈ આવ્યું નહિ.”
નવા નવા સમાચાર સાંભળીને રાણીનું મન ઉદ્વિગ્ન બનવા પામ્યું હતું તેમને પણ સારા નરસાં સ્વMાં આવતાં હતાં.
આ બધા બનાવોમાંને એક બનાવ તેમને વારંવાર સંખ્યા કિરતે હતે.
ભદ્રા નામની દાસીએ પિતાને ત્યાં બનતી કેટલીક ઘટનાએથી રાણીને વાકેફ કર્યા હતાં. “તેને પતિ કેટલીક રાતે તે બહાર જ વિતાવતે હતે. મધ્યરાત્રિના સમયે કઈ કઈ વખતે તે પિતાના એકાદ બે મિત્રોને લઈને પણ આવતે. એક વખતે તે તેની સાથે એક બાઈ પણ આવી હતી. દેખાવમાં સુંદર અને બોલવામાં મીઠી.”
આગળ તેણે જણાવ્યું હતું કે, “મારા પતિને દારૂને નશે ચઢયાં હશે એમ મને લાગે છે, કારણ કે ચેડા જ વખતમાં તેમને ભાન રહિત જોયા હતા. તેમની સાથે આવનારી બાઈ ધીમે ધીમે મારી પાસે આવી. મારા ખભા પર હાથ મકનાં તે બોલીઃ “બહેન! ગભરાઇશ નહિ. જેમ તું સ્ત્રી છે, તેમ હું પણ સ્ત્રી છું. તારા પતિને ફસાવી હું તારૂ સંસારિક સુખ છીનવી લેવા ઈચ્છતી નથી. તું તારા પતિના કેટલાંક દુષ્કર્મોથી નારાજ છે તે હું સારી પેઠે જાણું છું. તારા પતિ સાથે અહીં આવવાને મારે એક જ ઉદેશ છે. અને તે એટલે તને મળવાને. તું મહારાણી જ્યાદેવીની દાસી છે. દાસી એટલે ગુલામ નહિ. અન્નદાતાનું લુણ હલાલ કરનાર સેવિકા. તારાં