________________
પદ્માવતીના આવાસમાં
૩૫
મળવા લાગ્યુ હતું. તેના હિતચિંતકામાં પણ વધારા થયો હતો. વિજય તેને ખાસ મિત્ર હતો.
<
દરેક જણુ તેને માનથી ખેલાવાનું. મહારાજાનંદ પણુ 'તું' તે ખલે ‘ તમે' કહેવા લાગ્યા હતા. ગમે તેમ તેા પણુ તે નાલંદા વિદ્યાપીડના અધ્યાપક બન્યા હતા. ૧
થેાડા સમયથી વિજયના કાન પર કેટલીક વાતા આવવા લાગી હતી. તેમના મડળ પર કાઈ દેખરેખ રાખતું હોવાનું સાંભળવામાં આવ્યું. મડળમાં ચર્ચાતા વિષયેાની વિગતે અન્ય લેાકેાના કાને જતી હતી. મ`ડળમાંનું કાઇ એવફા નિવડ્યું હોય, તેવી શંકા વિજયને આવી હતી. આ જ વિષય પર આજે ચર્ચા થવાની હતી.
વરરચના ખેલવાની રાહુ જોવાઇ રહી હતી. વરચિ વિચાર વમળમાં અટવાયેલા હતા. તેમતી નજર સન્મુખ એ
વ્યક્તિ તરવરતી હતી. એક હતી શત્રુ, અને ખીજી હતી જીવનને સાર. ત્રુને નાશ કરવા હતા અને જીવનના સાતે લક્ષ્મીની છેાળામાં નવડાવતી હતી. એક માટે જલ્લાદ ખતી જીવવુ હતું, અને ખીજી માટે પ્રેમી બની જીવવું હતું. જીવન તે બંનેને માટે જરૂરી હતું; રાહુ ભલે જુદા હાય.
કેટલાક વખત વીતવા છતાં વરરૂચિ મેલ્યા નહિ. આખરે વિજયે ખેલવાની શરૂઆત કરી.
આજે મંડળને શા માટે ખેલાવવામાં આવ્યું છે તે કાઈ જાણતું નહિ હોય. આપણા પ્રમુખ પર ઘણી જવાબદારી આવી પડી છે. અને તે જવાબદારીઓના વિચારમાં જ તેમને સમય વ્યતીત થાય છે.” વિષયની શરૂઆત
૧ હવેથી અહીં પણ તેમને માનાથે સખેધવામાં આવે છે.
66