________________
૩૦
મહામત્રી શકટાળ
જાતની અફવાજ છે. ખરી વાત તે એ છે કે, મહાઅમાત્યએ આપના વિષે ખરી ખેાટી વાતા તેમના કાને નાંખી હતી. આપ તેમની પાછળ તેમની નિંદા કરા છે, · તેમને પાટલીપુત્રમાં લાવવામાં ભૂલ કરી છે‘ એમ આપ બીન્તઓને જણાવા છે. ‘ ધારવા જેટલુ` જ્ઞાન તેમનામાં નથી,' એવી આપતી માન્યતા છે, વગેરે પ્રકારનું ખાટુ વિષ તેમના કાનમાં રેડી, તેમને તેમણે નારાજ ક્રર્યાં હતા. પડિતજીએ આવા કારણેાથી પાટલીપુત્ર છેડવાને વિચાર કર્યાં હતા. તેવામાં તેમને નવું કારણુ મળતાં તેમણે તેનેા લાભ ઉઠાવ્યા. સાધારણુ લેાકેા પણ સમજે એવી આ વાત છે કે, આવા નહિ જેવા કારણને મહાનરૂપ આપી, પડિતજી મહાન વ્યક્તિ રાજાને અને પાટલીપુત્રના ત્યાગ કરે જ નહિ.” વિજયે પેાતાનું કહેવું ચાલુ જ રાખ્યું. રાજાને મહાઅમાત્ય માટે બિલ્કુલ શંકા હતી જ નહિ. વિજયના કહેવા પર તેમને પુરા વિશ્વાસ . ખેસતા નહાતા, છતાં સાંભળવાની ઉત્કંઠા વધતી જતો હતી.
'
પડિતજીને પાટલીપુત્ર પાતે તાવ્યુ છે, તેવી શકા કાર્ય તેમના પર લાવે નહિ, તેની અગમચેતી વાપરીને જ વરરૂચિને તેમનું સ્થાન અપાવવાની તેમણે ઇચ્છા દર્શાવી છે. ઈચ્છા દર્શાવી છે, એટલું જ નહિ પણ આપના પર તે આબતનું ખાણ પણુ કર્યુ” છે. ‘વરરૂચિ પતિ ચાણકયના સ્થાનને માટે યાગ્ય નથી, છતાં તેને તે સ્થાન આપવઃની • જરૂર છે. આમ કરવાથી પ્રજાના મનને સંતેાત્ર થશે, અને ચિંતા દૂર થશે.' આવા પ્રકારની અનેક વાતા કરીતે આપના મનમાં વચ માટેનું જે માન હતું તે તેમણે નષ્ટ કરાવ્યુ છે.
;
<
વરરૂચિ સાથે મારે ખાસ સસધ નથી, તેમજ તેને પરિચય પણ આ છે. આપે તેના પર દેખરેખ રાખવાની