________________
પિતા-પુત્ર
પુત્રની ખ્યાતિ પિતા જેટલી જ હતી.
શ્રીયકજી ! ચાણકયના જવા ખાદ તેમનું સ્થાન વરચિતે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.' મહાઅમાત્યે આજે રાજ્ય મત્રાના વિષય છેાડતાં વાતની શરૂઆત કરી.
"C
'
પિતાજી! શાંતિ અનુભવવાના
વખતે રાજ્યની ચર્ચા
કરવામાં આજે આપને એટલી બધી શી આવશ્યકતા ભાસે
૨૩
''
છે ? ” શ્રીયકને આજે કસમયે ચર્ચાતા વિષય નવા જ લાગ્યા.
16
શ્રીયકજી ! શાતિને સમય જતા રહ્યો છે. હવે તે જ્યારે માગીએ ત્યારે રાજ્ય-વિષય જ ચર્ચાયા કરશે. આપણી શાંતિને નાશ કરનાર પંડિતજીએ પાટલીપુત્રને ત્યાગ કર્યો છે. તેમણે આપણુને ચેતતા રહેવાની ફરજ પાડી છે.”
<<
‘મારી જાણ બહાર નથી, પિતાજી.” શ્રીયકજીએ તે ખીના પોતે પણ જાણે છે એમ સૂચવતાં આગળ કહેવા માંડ્યું ઃ “ પ્રજાને પણ ભય લાગ્યા છે કે, ચાણય ખીન્ન રાજ્યને ઉશ્કેરી આપણા રાજ્ય પર ચઢાઇ લાવે તેા અનર્થ થાય. શાંતિમાં દિવસે પસાર કરી રહેલી પ્રજાને ફરીથી અશાંતિ અનુભવવી પડે.”
''
શ્રીયકજી ! હું માનું છું કે આજે તે આજે જ તેમનું સ્થાન વરરૂચિને સોંપવું જરૂરી છે. મહારાજાનું મન પણ ઉમિ અન્યું છે. તાત્કાલિક બનતાં ઉપાયા લેવામાં નહિ આવે તે તે તેમનું મન અશાંતિના વમળમાં અટવાઈ પડશે. ચાણકયછના કેટલાક હિતેચ્છુઓ અહીં છૅ. તેમના હાથે જે ક૪ પણ ન બનવાનું બનવા પામશે તે પરિસ્થિતિ હાથમાં રહેશે નહિં.” પિતાજી ! મહારાજાએ ચાણક્યજીને હૃદ ઉપરાંત માન આપવા માંડ્યું હતું ત્યારથી જ મેં યેાગ્ય પગલાં લેવા માંડયાં હતાં. મને કેટલાક સમયથી આવા જ પરિણામની શંકા હતી.
tc
บ