________________
ચિંતામાં વધારે
૧૯ પટ વિનાનું રાજ્ય નિરસ હોય છે, અને ખટપટવાળું રાજ્ય હચમચી ઉઠે છે. નાનાની નાની ખટપટ અને મોટાઓની મેટી ખટપટપણું ખટપટ તે હોવાની જ. કાળથી ચાલતી આવેલી તે ક્રિયા અનંતકાળ સુધી અબાધિતપણે ચાલુ જ રહેવાની.
આજ સુધી કાવાદાવાથી અલિપ્ત રહેલા રાજાને હવે સમજાયું કે, રાજ્યનીતિમાં કુશળ બનેલા રાજાને પણ રાજખટપટથી તે ચેતતા જ રહેવું પડે છે.
રાજખટપટનાં બીજ રોપાવા લાગ્યાં હતાં. રાજાને નવાં નવાં વિદનોના ભણકારા વાગવા લાગ્યા. રેજને રોજ નવી નવી જાતે સાંભળવામાં આવતી હતી. રાજાને રાજકુમારો માટે ચિંતા થવા લાગી. રાણીવાસમાં જઈ પુત્રોને જોવાની ઈચ્છા થઈ. તેમણે વૈદને કહ્યું : “વૈદ્યરાજ ! રાજકુમારને જેવા માટે જઈશું?”
આપની ઈચ્છા હોય તો જઈએ.” વૈદ્યરાજે સંમતિ આપી. રાજાએ ઉડીને ચાલવા માંડયું. વૈદ્યરાજ પણ તેમની પાછળ જવા લાગ્યા.
તેમણે તે રાણીવાસ હતી. રાજા રજા