________________
વરચિની ધેલા
૧૧
સત્તાધારીને! તારે નાશ કરવાના છે. વરસેથી ક્ખાઇ રહેલા દ્વેષાગ્નિ વડે તારા શત્રુનાં મૂળ બાળીને ખાખ કરવાનાં છે. આ ઘેત્રછા તારા દરેક કાર્યમાં નડતરરૂપ ખનશે, તેને ખ્યાલ કર. નસીમે તને યારી આપી છે, તેને ઉપયોગ કર. તારા કામાં અનેક સંકટા આવશે. તેના નાશ કરવાની તૈયારી કર. પંડિત ચાણકયે લીધેલી પ્રતિજ્ઞા, તારા ભાગ્યના ઉદય કરી રહી છે. ઉઠે, ઉભા થા. પાટલીપુત્રથી પંદર માઈલ દૂર આવેલી નાલંદા વિદ્યાપીઠમાં પડી રહેવાથી તારી મનેવાંચ્છના પૂ નહિ થાય. હવે તે તારે મગદેશના ખૂણેખૂણાની તપાસ રાખવી પડશે. રાજ્યના કાર્યકર્તાઓ સાથે સંબંધ રાખવા પડશે. તેમને તારા–પેાતાના બનાવવા માટે અથાગ પ્રયત્ના કરવા પડશે. અવારનવાર તેમના ત્યાં જવું પડશે. તેમ કરતાં પગનાં તળિયાં ધસાઇ જશે. વચિ ! જો, તારી નજર સામે જ દાખલા છે. ચાણકયે મિત્રમંડળ તજ્યું, ગુરૂપદ તનું અને આખરે દેશ તજવાને પણ તૈયાર થયા. પાટલીપુત્રને તિલાંજલી આપતાં તેમણે વિચાર સરખા પણ કર્યાં નહિ. કાં તેમની કાર્યસિદ્ધિ માટેની મહાન શકિત, અને કયાં તારી પામર શક્તિ ! અનેક વરસા સુધી તેમની સાથે રહ્યો, છતાં તેમની વૃદ્ધિ તે આત્મશકિતને પાશ તને ન લાગ્યા. તને...” વિજય ખેલતાં ખેલતાં ચાકયા. તેને શ્વાસ લેવાની જરૂર પડી. :ખેાલનારની મહેનતને સંપૂર્ણ ઉપયાગ થતા નહાતા. વરરૂચિ તે તેના વિચારામાં જ મશગૂલ હતા. કેટલાક શબ્દો તે માત્ર તેના કાને જ અથડાઇને પાછા પડતા. ભાગ્યે જ તેણે વિજયના અર્ધા શબ્દો વાકયે સાંભળ્યાં હશે. વિજયને પણ કંટાળા આવ્યા હતા. તેણે આગળ ખેલવાને વિચાર માંડી વાળ્યેા. કાના આરંભની તેને જરૂર જાઇ. વરરૂચિને તેણે ફરી કહ્યું : “ દોસ્ત ! ચાલ. વાતા કરવા કરતાં કાના આરંભ કરીએ. પદ્માવતી તારી રાહ જોતી હરશે.
::