________________
પ્રકરણ ૨ જુ
વરૂચિની ઘેલછા
ત્રિપુટીમાંના ચાણકયે રાજકુટુંબ સામે ખેલ ખેલવાને પાટલીપુત્રના ત્યાગ કર્યાં હતા. વરરૂચિ સિવાય નાલંદા વિદ્યાપીઠમાં કાઇ નહાતું. અનિષ્ટ કાર્યાં કરતાં રોકનાર પડતિજીના જવાથી તે એફામ બનવા લાગ્યા હતા. તે માનતા હતા કે, પેાતાના મિત્રના ગમનથી તેનું સ્થાન પેાતાને જ મળશે. તેની તે માન્યતા ખાટી નહાતી. ચાણકયને કાઇ પણુ સમયે રાજમહેલમાં તેમ જ રાજદરબારમાં જવાની છૂટ હતી. તે જ છૂટ તેને-પોતાને મળવાની હતી. ધણા સમયથી હૃદયમાં ફ્લાઈ રહેલા જવલંત અગ્નિને પેાતાનું કાર્ય કરવાની તક સાંપડ વાતી હતી.
નિરાશામાંથી આશાના સંચાર થતાં જે ઉન્માપણું નિરાશાવાદીને સતાવે છે, તે જ સ્થિતિ વરરૂચિની થવા પામી હતી, આજે તેનું હૈયું હાથમાં રહેતું નહેતું. ગાંડાની પેઠે તે