________________
સને ૧૮૭૦ • વર્તમાન હેલ્કર રાજવિ શ્રીમંત મહારાજા
યશવંતરાવ બહાદુરે પોતાની વર્ષગાંઠના દરબાર વખતે રાય રાજાની ઉત્તમ પદવી આપવામાં આવી.
બ્રીટીશ ગવરમેન્ટ તરફથી સન્માન સને ૧૯૧૫ રાવબહાદુરને ઈલ્કાબ આપવામાં આવ્યા. સને ૧૯૧૯ સર નાઈટનો ઈલ્કાબ આપવામાં આવ્યું.
આ સિવાય બીજ ઘણું સ્ટી તરફથી શેઠ સાહેબને ઘણુજ સન્માન મળ્યું છે વળી પોતે પોપકારી વૃત્તિના હોવાથી સેંકડો સંસ્થાઓ ગરીબ અનાથ આશ્રમો, પ્રસૂતિગૃહ હોસ્પીટલ ધર્મશાળા મારવાડી વિદ્યાલય દેવમંદિરમાં ભૂખ્યાને ભજનમાં અને દુખી વિધવાઓની મદદમાં તેઓશ્રીએ આજ દીન સુધીમાં લગભગ ચાલીશથી પચાસ લાખ રૂપીયાને સોગ કરી પિતાનું જીવન સાર્થક કરી જનતાને આશીર્વાદ અને પ્રેમ મેળવ્યો, છે ધન્ય છે એવા મહાપુરૂષને.
ધામક જીવન પણ પિતાનું ઘણું જ મનનીય હતું. સ્વાધ્યાય ધ્યાન અધ્યામિક વિગેરે હરેક રીતે કાયાને કષ્ટ આપતા અને પ્રભુના શૂહ ધ્યાનમાં રહિ આત્મકલ્યાણ સાધતા. કરોડની મીલ્કત તેમજ દેવનાં જેવો વૈભવ હોવા છતાં પોતે ધાર્મિક નિયમો વૃત તથા દેવપુજા વિગેરેમાં અતિશય શ્રદ્ધાથી અને તેનું પાલન કરી જીવનની સાર્થક્તા સાધે છે.
આટલી આટલી મેટી જવાબદારીઓ જેના માથા પર ઊભી રહી હેય. જેના ભાગ્યથી હજારે માણસ પોશાતુ હે, જેની લક્ષ્મી વડે હજારો ઉદ્યોગિક પ્રહ નભતા હોય. જેનાં ભાગ્ય વડે હજાર સામાજીક તેમજ ધામીક તેમજ સેવાભાવી શુભ કાર્યો થતા