________________
ચલાયન
૨૪૩
તેણે પેાતાની તરફ આવતાં દીઠો. તરત જ તે તૈયાર થયા. બાજુ પર મૂકેલી, તૈયાર કરેલી વનસ્પતિ તેણે પોતાના ડાબા હાથમાં લઈ લીધી.
આવનાર માણસ તેની નજીક આવી, ભાણું આગળ ધરતાં માલ્યા :
વિજયદેવ ! હ્યા.’
ઉપકાર! કહી તે આવનારની નજીક ગયા. જમણા હાથે તેણે ભાણું લીધું. તેને જમવાને વખત આપવા માટે ભા આપવા આવનાર માણસ પુંઠ ફેરવી પાòા જવા લાગ્યા.
"s
r
તેની પુરું કરતાં જ વિજયે તે ભાણું હળવે રહીને, અવાજ ન કરતાં નીચે મૂકયું. આવનાર માણસ ધીમે ધીમે દરવાળ તરફ જતા હતા, તેની પાછળ પાછળ તે પણ અવાજ કર્યાં • વિના જવા લાગ્યા.
તેની નજીક પહોંચતાં જ તેણે પોતાને જમણા હાથ તેના મેાંઢા પર દાબી દીધા અને ડાબા હાથમાંની વનસ્પતિ તેના નાક આગળ ધરી. ફક્ત એક જ ક્ષણ તેના કાર્ય માટે પૂરતી હતી. તત્કાળ તે માણુળ બેભાન બની ગયા.
વિજય તરતજ તેને ઉપાડી એક ખૂણામાં લઈ ગયા, અને પોતાનાં કપડાં બદલી નાખ્યા. તે સર્વ વાતે પૂરા હતા. આવનારને સ્વાંગ ધરવામાં તેને બિલકુલ અગવડના લાગી નહિં.
પોતાના માટે આવેલા ભાણામાંથી તેણે કાંઇ પણ ખાધુ નહિં, તેને ખાવાના વખત પણ મળ્યા નહિ. જમીન પર મૂકેલું ભાણું ઉપાડી તેણે એક ખૂણામાં ખાલી કરી નાખ્યું,