________________
૧૭
શાળાને પુણ્યના બળથી શું નથી મળતું.
શેઠજીના કુટુંબનો પરિચય આપ્યા પછી તેઓશ્રીનું વ્યક્તિત્વના કેટલાક ગુણો એવા હતા કે તે ગુણ વડે પિતાનું જીવન અને ધ્યેયને ઘણે ઊંચ્ચ અને આદર્શ બનાવ્યો હતો.
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર પુરૂષમાં બત્રીસ લક્ષણે જે સારા અને પ્રભાવશાળી કહેવાય તેવા કેટલાક લક્ષણે તેઓશ્રીમાં આકર્શક હતા. તેઓશ્રીનું લલાટનું તે જ સુર્યના જેમ ચમકતું હતું એઓશ્રીનું વિશાળ શરીર ભવ્ય મુખમુદ્રા એઓશ્રીને સ્વભાવ હાસ્યમય મુખમંડળ અને એઓશ્રીના શરીરની ભીન્ન ભીન્ન ચેષ્ટા ઘણીજ મેહક હતી. જ્યારે પોતે બહાર નીકળતા ત્યારે હજારે મનુષ્યો પર એમને અતિશય પ્રભાવ પડતું હતું. આ બધા લક્ષણેનું મુખ્ય કારણ દાનશીલ, બ્રહ્મચર્ય, તેમ ધીરજ, અને સેવાભાવ ઉત્સાહ, વિવેક, તથા સરળતા, તેમજ નિરાભિમાની, વિગેરે અનેક સગૂણો, એઓશ્રીમાં શેભતા હતા. શેઠજીએ પપકારી કાર્યમાં ધામીક કાર્યોમાં તેમજ સામાજીક કાર્યોમાં લગભગ ચાલીશથી પચાસ લાખ રૂપીયા જેવી બાદશાહી સખાવત કરી તેઓશ્રીએ પિતાનું જીવન ઉજ્વલ કરી જગતની જનતાનો આશીર્વાદ લઈ જીવનમાં સાફલ્યતા મેળવી છે. આવા પંચમકાળના જમાનામાં આટલી મોટી રકમની ઉદારતા અને સંયમ અને ઊંચ્ચ ચારિત્ર વિગેરે જીવનનું કલ્યાણ કરનારી લબ્ધિઓ મેળવવી મહા દુર્લભ હોય છે પણ શેઠજીને તે પુર્વ કર્મના બળ વડે જાણે બધી લબ્ધિઓ સાથેજ લઈને આવ્યા ન હોય તેવું જ જણાતું હતું.
ઘણું ભાગ્યશાળીઓ પુણ્યના ગે લાખ્ખો અને કોડોની લક્ષ્મી મેળવે છે. પણ તે લક્ષ્મિને સપગ તે અપુર્વ પુન્યાઈનું તપ હોય તો જ તે લક્ષ્મિને સારા કાર્યમાં તેનો