________________
પિતૃ હત્યા કે ક્રૂર કબ્ય
ઘડી એ ઘડી બાકી રહી.
મહાઅમાત્ય મહારાજા આગળ
ગયા. કંઇક ખેલવાની પરવાનમો માગવા તેમણે સિદ્ધાસન આગળ શિર ઝૂકાવ્યુ, પણ...આ શું ?
શ્રીયકછએ હતી તેટલી હિંમત એકઠી કરી પેાતાનું કાય પૂરૂં કર્યું. મહાઅમાત્યનું સિહાસન આગળ ઝૂકેલી શિર ધાથી જીંદુ પડયું હતું.
રાજસભામાં હાહાકાર થઈ ગયા. મહારાજ એકદમ ઉભા થઇ ગયા. રાજસભામાં હાજરી આપનારાઓએ તેમનું અનુકરણ કર્યું. શ્રીયજીએ આ શું કર્યું. ? મહાઅમાત્યની હત્યા ! તેમના પિતાની હત્યા ! તેમના જ હાથે ?
મહારાજાએ આંખમાંથી અગ્નિ વર્ષાવતાં શ્રીયકજીને પૂછ્યું: તમે આ શું કર્યુ”?'
<"
<<
માશ ધર્મ બજાવ્યેા.” શ્રીયકજીએ શાન્તપણે જવાબ
આપ્યા.
"C
હ
''
તમારા ધર્મ બજાવ્યા?
ઃઃ
""
'
"~, el! "
આમાં તમારે કયા ધર્મ આવ્યા?”
મહાઅમાત્ય પર મને કેટલાક દિવસથી શકા હતી. તે મહારાજાને, રાજકુટુંબને નાશ કરવા માગતા હતા. આજે તે આપની આગળ શિર નમાવવાના બહાને આપના વધ કરવા માગતા હતા. મારી ફરજ છે, કે મહારાજાનું, રાજકુટુંબનું રક્ષણ કરવુ. મારી ફરજની આડે ગમે તે આવે, તેને