________________
પ્રકરણ ૩૦ મું
મુક્તિ
પિતા પાસેથી છૂટા પડીને શ્રીયકછ પવાને મળવા ગયા. તેમણે પાને કેદ કરી હતી, છતાં તેમનું મન માનતું નથી, બિચારી રાજકુટુંબના હિત માટે કાવત્રાખેર મંડળમાં જોડાઈને, સાધ્વીનો સ્વાંગ ધારણ કરીને, અનેક દુઃખ વેઠે છે, ત્યારે તેને જ કેમ?.. આમ ન જ થવું જોઈએ. જે તે છૂટી હેત, તે બીજું પણ ઘણું જાણવા મળત. પિતાજીના વધને પ્રસંગ પણ કદાચ ઉપરિચત ન થાત.
પણ હવે તેને ઉપાય નથી. શક્ય તે પ્રયત્ન કરે. તેને સમજાવવા માટે, તેની શેઠાણીનું નામ જાણવા માટે, બનતો પ્રયાસ કરવે, ને ન જ માને તો બહેતર છે, કે તેને છોડી મૂકવી.
મહારાજાની સેવામાં પણ શે બદલે આ ? વિજયની