________________
- પ્રખ્યાતિ પણ સુંદર થવા લાગી.
પાંચ વર્ષની ઉમરમાંજ શેઠજીને અભ્યાસક્રમ ગુરૂદેવ મોહનલાલજીને પાસે ચાલુ કર્યો પુણ્યના યોગે ઘણુજ ટુક સમયમાં જ શેઠજીની છઠા ઉપર સરસ્વતિએ વાસ કર્યો. અને દરેક જાતના ધર્મનું તેમજ સામાજીક તથા વ્યવહારિક જ્ઞાન સારી રીતે સંપાદન કર્યું. એ સમયમાં અંગ્રેજી અભ્યાસને પ્રચાર વિશેષ નહિ હોવાથી તેની ખાસ મહત્તા નહતી. પરંતુ ભાગ્યદેવીની કૃપાથી થોડી મહેનતે ઘણું જ્ઞાન મેળવવા માટે ફળ થયા. અને તે પછી દૂકાને જવા આવવાનું શરૂ કર્યું દુકાનમાં પણ વ્યહારી તાલીમ તેમજ મહાજની હિસાબ - વગેરેમાં પણ પારગત થયા. ફકત પંદર વર્ષની ઉમરમાંજ દુકાનનું કામકાજ ઘણુંજ બુદ્ધિપૂર્વક ચલાવવા માંડયા. નાની વયમાં પણ આટલી બધી ચતુરાઈ અને હુંશીયારી કેક વિરલ પુણ્યશાળીમાં જ હોય છે વ્યાપારીજીવનમાં શેઠ સાહેબેઘણુંજ સાહસથી ઝુકાવ્યું. અને દિનપ્રતિદિન પણ લકિમને વધારે થવા લાગે, સંવત ૧૮૫૬ની સાલમાં તેમના વ્યાપારમાં ભંડેલ પચીશ ત્રીસ લાખ રૂપીયાને ગણવા લાગે.
તે સમયના વચલા સમયમાં સંવત ૧૯૫૦ની સાલમાં શેઠના પિતાશ્રી શેઠ સ્વરૂપચંદજીને સ્વર્ગવાસ થયો. પુજ્ય પિતાશ્રીના અવસાનથી શેઠ હુકમીચંદજીને ઘણોજ આગાધ લાગે,
અને ત્રણે ભાઈઓએ આપસઆપસમાં સમજપૂર્વક વિચાર કરી મિતની વહેંચણી કરી. અને ત્રણે ભાઈઓની ત્રણ દુકાને
થઈ અને મુંબઈની દુકાને ત્રણે ભાઈઓની ભેગી રાખી. અને - ત્રણે ભાઈઓના ભાગમાં દશ દશ લાખ રૂપિયા આવ્યા.
તે પછી શેઠ હુકમીચંદજીએ પિતાના બાહુબળ અને બુદ્ધિ . બળ, અને પુણ્યબળના ભેગુ કરી વ્યાપારી ક્ષેત્રમાં માથું મુકી