________________
૧૬ર
0 મહામંત્રી શકટાળ
પદ્મા! મને કમલ છે. હું તને વચન આપું છું, કે આ મંડળ સિવાયના પ્રત્યેક કાર્યમાં હું તારા મતને મળને રહીશ.”
વિજયદેવ! તમે વચન આપ્યું, પણ પિતે છૂટા રહી મને બાંધવાનો પ્રયત્ન કર્યો. છતાં મને હરક્ત નથી. તમારા વચનના સ્વીકારને જવાબ હું તમને પરમ દિવસે આપીશ.” કહી પડ્યાએ વિજયને આશા આપી.
વિજયે આશામાં જ સફળતા માની લીધી.