________________
આજેજ ગ્રાહક અને
શ્રી સરસ્વતી સાહિત્યરત્ન ગ્રંથાવલિ પિતાનું પ્રથમનું વર્ષ પૂરું કરીને બીજા વર્ષ માં પ્રવેશ કરે છે. આપ હજી સુધી તેના મેમ્બર બન્યા હો તો સત્વરે બની જાઓ. વાર્ષિક આશરે ૧૦ ૦ ૦ હજાર પાનામાં સુંદર વાંચન આપવામાં આવે છે તે આપ આપનું નામ મેમ્બર તરીકે નોંધાવશે.
વાર્ષિક લવાજમ રૂ ૧૦-૦-૦ કાયમના મેમ્બર રૂ ૧૨૫-૦-૦ સહાયક
રૂ. ૫૧-૦-૦
લખે ભેગીલાલ રતનચંદ રાજકવિ ઝવેરીવાડ, પટણીની ખડકી, અમદાવાદ
તા
.
મેઘરાજ જેન પુસ્તક ભંડાર પાયધુની ગાડીની ચાલ, મુંબાઈ નં. ૩