________________
૧૩૮
મહામવી શાળ
સિનનું વાક્યાતુર્ય તેના ચિત્તને આવી રહ્યું હતું. આ તે માને કરે, કે વયોવૃદ્ધ પુરૂષ! પવાનું આશ્ચર્ય વચ્ચે જતું હતું. અસ્વસ્થ બનેલા મન પર કાબૂ મેળવી તેણે શાંતિથી કિસનને પ્રશ્ન કર્યો.
કિસન ! તું શા પરથી કહે છે, કે હું બીજા તરફથી જાસુસી કરું છું, એને કહેવાની હિંમત તું કરે છે, તે મહારાજા તરફથી જ હું જાસુસી કરું છું, એમ કેમ કહેતે નથી?”
“બહેન! તમે મહારાજ તરફથી જાસુસી નથી કરતાં. એમ હું ખાત્રીથી કહું છું. બીજી જ કોઈ વ્યક્તિ તરફથી તમે
સુસી કરતાં હેય, એમ મને લાગે છે. તમે જાસુસી કરે છે, એમ હું શા પરથી કહું છું, એમ તમે પૂછે છે. બીજે તે પૂરાવે મારી પાસે છે હેઈ શકે? પણ તમારી હીલચાલ જ એમ કહી આપે છે. મધ્ય રાત્રીએ ઠીને, શાંતિના બહાને દૂર સુધી ફરવા જાઓ છે, તે શું સંતપણાની નિશાની છે? કાવત્રાપાર મંડળમાં દાખલ થઈ, રાજ્ય વિરૂદ્ધ કાવાદાવા સામેલ થવું, તે શું સંતપણાનાં ચિહે છે? પિતાના સૌદર્યો પાછળ મંડળના સભ્યોને નચાવી, પિતાના મન, વચન અને કાયાને પવિત્ર રાખવામાં સફળતા મેળવવી, તે શું સાધારણ સ્ત્રીનું કામ છે? બહેન! જે હું ન ભૂલતે હેઉં તે તમે એક મહાન સ્ત્રીરત્ન છે. તમારાં જેવાં સ્ત્રી રનનાં દર્શન કરવાથી પણ પવિત્ર થઈ શકાય છે. થોડીવાર શેણીને તેણે આગળ કહ્યું :
બહેન ! તમને મળવા માટે જ હું આવ્યો છું. તમારા નની મારી અભિલાષા પુરી થઈ છે. હવે હું જાઉં છું.” કહીને સિન એકદમ ઉભો થઈ ગયે. ને તેને હાથ પકડીને ઉતા ઉડતાં પડ્યા બેલી ઃ