________________
૨૦
મહામંત્રી શાળ
પુત્ર રાજદરખારમાંથી પેાતાનેા પગ કાઢી નાંખશે, તે દિવસે રાજકુટુંબ આરક્ષિત ખનશે. ઘેાડી વાર ચાલી મહારાણીએ પૂછ્યું :
19
“ મહામત્રી! મને એક વચન આપશે ?
મહારાણી ! વચનની શી જરૂર છે? આપને મારા પર વિશ્વાસ નથી ? કાઈ વખત આપની આજ્ઞાના અનાદર થયા છે ?”
66
“ આજ્ઞાના અનાદર થયા નથી, પણ ઈચ્છાને અનાદર થાય તેવી ખીક લાગે છે.”
મહારાણી ! આપની ઇચ્છાના અનાદર નહિ થાય, જે ઈચ્છા હોય તે જણાવેા.”
66
"
“ મહામંત્રી ! મારી ઈચ્છા છે કે, આવા કટાકટીના પ્રસંગે રાજકારણમાંથી નિવૃત્ત થવાના વિચાર માંડી વાળા.' તેના બદલામાં હું ખાત્રી આપું છું કે, ‘ તમને કાઈ પણ જાતનું કલંક હું લાગવા દઈશ નહિ 'મારા પર વિશ્વાસ રાખેા.”
—આ સાંભળી મહાઅમાત્ય વિચારમાં પડી ગયા. તેમને લાગ્યું કે મહારાણીને આત્મા દુભાવવા યાગ્ય નથી. ઘેાડી વાર રહી તેમણે કહ્યું :
<<
‘ મહારાણી ! આપની ઈચ્છા હું માન્ય રાખુ છું.”
“ મહામંત્રી ! તમારા ઉપકાર કદિ નહિ ભૂલું.” મહાશણી ગળગળતા અવાજે ખેલ્યાં.
<<
‘ મહારાણી ! આપ અને મહારાજા મારાં મુરબ્બી છે. ઉંમરે આપ કરતાં વૃદ્ધ હાવા છતાં, હું આપની આગળ નાનો