________________
************* • ખત્રીશમી વંદના ♦
વારાણસીની વિથિકાઓને પાવન કરનાર,
ક્ષત્રિયકુલના મહાન ભૂષણ, અશ્વસેન રાજા અને વામાદેવીના નાતા પુત્ર કે જેમણે મહાન ત્યાગી અને તપસ્વી બની આય. સંસ્કૃતિને ઉજ્જવળ કરી,
તે
શ્રી પાર્શ્વનાથ ભગવાનને અમારી કોટિ કોટિ વંદના હા.
5
શ્રી દલીચંદ અમીચંદ શાહ તથા કુટુંબીજનો તરફથી. ૩૭, મહાવીરનગર
ફેકટરી લેન, તીલકરાડ, એરીવલી (વેસ્ટ), મુંબઇ–૯૨.