________________
\\\\\\
• એકત્રીશમી વંદના
જેમને નામમંત્ર
જલમાં, સ્થલમાં તથા આકાશમાં અપૂર્વ રક્ષણ આપે છે
તથા
જેમનુ ધ્યાન
અંતરની સર્વ અશુચિ દૂર કરીને પવિત્રતાના પરમ પ્રકાશ પાથરે છે,
તે
વિશ્વવંદ્ય
શ્રી પાર્શ્વનાથ ભગવાનને
મારી કોટિ કોટિ
વંદના હા.
卐
જે, કે, રેયાન
૪૭, મહાકાળી ચાલ,
તાંબા કાંટા, સુખ–૩
300
2QQ