________________
. અઢારમી વંદના ...
જેમનાં પાવન પગલે સર્વ પ્રકારની ઈતિઓ અને ભીતિઓનું
શમન થયું
તથા આનંદ-મંગલની અપૂર્વ
વૃદ્ધિ થઈ
પરમ કલ્યાણકારી શ્રી પાર્શ્વનાથ ભગવાનને મારી કટિ કોટિ
વંદના હે.
ક
મનસુખલાલ તારાચંદ મહેતા ૧૧, પારસી બજાર સ્ટ્રીટ,
કેટ, મુંબઈ-૧