________________
♦ સત્તરમી વંદના
જેમની મધુર ધ દેશનાએ લાખા હૈયાનાં મિથ્યાત્વમલને ધોઈ નાખ્યું, કષાયરૂપી કાદવને દૂર કર્યાં
તથા
સમ્યકત્વની સુધાવર્ષા કરી, તે
ધર્મ નાયક
શ્રી પાર્શ્વનાથ ભગવાનને
મારી કોટિ કોટિ
વંદુના હા.
5
પેાપટલાલ ભીખાદ અવરી
નારાયણ દાભોલકર રોડ, કમલાનિક્સન, વાલકેશ્વર, મુંબઈ–૧
AMA