________________
• પંદરમી વંદના ♦
જેમણે મૈત્રીભાવથી વિશ્વને વ્યાપ્ત કર્યુ, પ્રમેાદભાવનાના સત્ર વિસ્તાર કર્યાં, કારુણ્યભાવનાનું અનુપમ દૃષ્ટાંત પૂરુ' પાડયું
તથા
માધ્યસ્થ ભાવનાનું સતત સેવન કરીને
સમભાવની સિદ્ધિ કરી, તે
ધર્મ નાયક
શ્રી પાર્શ્વનાથ ભગવાનને અમારી કોટિ કોટિ વંદના હા.
卐
બીપીનભાઈ કાંતિલાલ ઝવેરી
તથા
શરદભાઈ કાંતિલાલ ઝવેરી ૧૯૨, અવેરી બજાર, મુંબઈ–ર્
Koeke
)
KORKO