________________
****
• ચૌદમી વંદના
જેમણે પૌદ્ગલિક ભાવાના પ્રવાહથી
પર થઇને
આત્મરમણુતાની અનેરી મેાજ માણી અને
આનંદઘનપઢ પ્રાપ્ત કર્યું, તે
શ્રી પાર્શ્વનાથ પ્રભુને
અમારી કિટ સિટ
વંદના હા.
5
શ્રી કાટ તપગચ્છ મૂર્તિપૂજક શ્વેતામ્બર જૈન સંઘ
મેરાબજાર, કોટ, મુંબઈ-૧