________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થા
૩૪૫ ૨
જોઈને લોકોએ તેનું નામ લાડણપાર્શ્વનાથ' રાખ્યું, તે બીજો મત એવો છે કે આ મૂર્તિના એક પગ છૂટો હોવાથી તેને આવુ નામ પ્રાપ્ત થયેલુ છે. એક મત એવા પણ છે કે મૂળ આ ક્રૂતિ વેળુની બનાવેલી હાવા છતાં લેાઢા જેવી કિઠન બની ગઈ, તેથી લાઢણ પાર્શ્વનાથ તરીકે ઓળખાવા લાગી. પરંતુ ‘ લખ લોક દેખે, સહુ પેખે, નામ લેાડણ સ્થાપના’ વગેરે પ`ક્તિ ઉપરથી તેનું નામ લાડણપાર્શ્વનાથ ’ જ ખરાખર લાગે છે.
(
અહીં ધર્મશાળા તથા ભેાજનશાળાના પણ પ્રબ ધ છે. [૨૬]
શ્રી સ્થંભન પાશ્ર્વનાથ
ખંભાત નગર અનેક જિનમદ્વિરાથી સુશૅાભિત છે. તેમાં ખારવાડે શ્રી સ્થંભનપાર્શ્વનાથનુ જે મદિર આવેલુ છે, તે તીર્થં રૂપ છે અને તેમાં વિરાજમાન મૂળનાયકની મૂતિ પાછળ એક મેટા ઇતિહાસ છૂપાયેલા છે.
વિક્રમના બારમા સકામાં શ્રી અભયદેવસૂરિ એક મહાવિદ્વાનની ખ્યાતિને પ્રાપ્ત થયા. તે એક વખત ગુજરાતની યાત્રા કરવા નીકળ્યા, પરંતુ કમસયેાગે કુષ્ટરોગ ઉત્પન્ન થયા અને તેની પીડા દિનપ્રતિદ્દિન વધવા લાગી. અનુક્રમે તે સભાણક (થાંભા) ગામે આવ્યા, ત્યારે તેમને અનશન કરવાની ઈચ્છા થઈ. હવે ચેાદશીની રાત્રિએ શાસનદેવીએ સ્વપ્નમાં કહ્યું : - ભગવન જાગેા છે કે ?'