________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થો
૩૩૭ તીર્થ આવેલું છે. ત્યાં હજાર ફેણવાળી શ્રી પાર્શ્વનાથ ભગવાનની સુંદર મૂતિ વિરાજે છે. તેની પાસે અષ્ટાપદજીનું દહેરાસર છે, તેમાં પણ ઘણી મનહર પ્રતિમાઓ છે. તેની બાજુમાં કલ્પવૃક્ષની અદ્ભુત રચના કરેલી છે. આ દહેરાસરમાં પેસતાં જે ઊંચું તારણ છે, તેનું શિલ્પ ખાસ જોવા લાયક છે.
એમ કહેવાય છે કે પ્રથમ દ્રવા મોટું નગર હતું અને તેમાં ઓસવાળનાં ૩૦૦૦ ઘર હતાં, પણ લડાઈમાં આ નગર ભાંગ્યું અને ઓસવાળ અન્યત્ર ચાલ્યા ગયા. સં. ૧૬૪પમાં ભણશાળી થીરૂશાહે આ જીર્ણોદ્ધાર કરાવેલ છે.
અહીં યાત્રાળુઓ જેસલમીરથી બસમાં આવે છે અને સેવા-પૂજા કર્યા પછી બસમાં પાછા ચાલ્યા જાય છે. ધર્મ, શાળાની વ્યવસ્થા સારી છે.
[૨૧] | શ્રી લેઢણુ પાર્શ્વનાથ વડેદરા નજીક ડઈ ગામમાં આઠ જૈન મંદિર છે. તેમાંનું એક મંદિર શ્રી લઢણ પાર્શ્વનાથનું છે, તે તીર્થરૂપ છે. તેમાં અર્ધપદ્માસને શ્રી પાર્શ્વનાથ ભગવાનની અતિ ચમત્કારિક પ્રતિમા વિરાજે છે.
સાગરદત્ત નામને એક સાવાડ ફરતો ફરતો દર્ભો વતીમાં આવ્યું. (ડભેઈનું પ્રાચીન નામ દર્ભાવતી છે. આ સાર્થવાહને જ પ્રભુપૂજા કરવાને નિયમ હત; પણ પ્રતિમાજી વિસરી જવાથી તેણે ભજન કર્યું નહિ. પછી વેલની પ્રતિમા
૨.