________________
૩૩૪
ઉવસગ્ગહર સ્તાત્ર
વાદી શ્રી ગુણચંદ્રને વાઢમાં હરાવી વિજયપતાકા મેળવી હતી, તેમણે શ્રી પાર્શ્વનાથ ભગવાનની ચતુર્વિધ સંઘ સમક્ષ પ્રતિષ્ઠા કરી. કાળાંતરે સુલતાન શાહબુદ્દીને આ મંદિરની મૂર્તિના અંગભંગ કર્યાં. આવા અપકૃત્યથી શાહબુદ્દીનને શરીરપીડાના વિચિત્ર અનુભવ થયા, તેથી તેણે આ મંદિર અખંડિત રાખવાનું ફરમાન કર્યું. તેમાં બીજી મૂર્તિ સ્થાપન ન કરતાં એ ખ ંડિત અંગવાળી મૂર્તિ જ ફરી સ્થાપન કરી. આ તીમાં આવનારાએએ ઘણા ચમત્કારો જોયા છે અને આ તીનાં દર્શનમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં સમગ્ર તીર્થાંનાં દર્શીનનુ ફળ મળે છે. '
અહી એ મેટાં જિનમંદિર વિદ્યમાન છે. તેમાં મેટા વડાથી ઘેરાયેલું મંદિર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું છે. તેમની શ્યામવર્ણી પ્રાચીન પ્રતિમા દનીય છે. મંદિરમાં જીર્ણોદ્ધાર સમયે મીનાકારી કામ કરેલુ છે. નંદીશ્વર દ્વીપ અને અષ્ટાપદ્મના એ મનેાહર પટ્ટો આ મંદિરમાં સ્થાપન કરેલા છે. મંદિરની આસપાસ ૨૪ દેવકુલિકાઓ છે.
બીજું` મ`રિ ઉપર્યુÖક્ત મરિની સામે શ્રી શાંતિનાથ ભગવાનનુ છે, તે કોટવાળું અને ઘુમટબંધી છે. આ મંદિર પ્રથમનાં દ્વિર કરતાં નાનું છે.
•
અહીં ધર્મશાળા અને દાદાવાડી છે. દર વર્ષે આસા સુદિ ૧૦ અને પાષ સુઢિ ૮ થી ૧૦ સુધી મેાટા મેળા ભરાય છે.
'