________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થા
૩૧૩
નિયમ હાવાથી તેઓ એ દૂધ પી ગયા અને થાડી જ વારમાં તેમનું પ્રાણપ’ખેરૂ' ઉડી ગયું.
સત્ર હાહાકાર મચી ગયા અને નક્કી કાજળશાએ ઢગેા કર્યાં, એ વાત સહુના સમજવામાં આવી ગઈ, એટલે લેાકે તેમના પ્રત્યે તિરસ્કાર વરસાવવા લાગ્યા. આખરે કાજળશાએ ગેડીપુર આવી સક્રિનું અધૂરું' રહેલું કા પૂરું કરાવ્યું અને વિ. સ. ૧૪૮૨માં તેની પ્રતિષ્ઠા થઈ. તે વખતે મેઘાશાના પુત્ર મહેરાએ તેને ધ્વજદંડ ચડાવ્યો. ત્યારઆદ્ય આ પ્રતિમાજીના અનેકવિધ ચમત્કારા લેાકેાના જોવામાં આવ્યા. તેથી તેના મહિમા ખૂબ પ્રસર્યાં અને તે પ્રતિમાજી શ્રી ગાડીપાર્શ્વનાથ તરીકે ઓળખાવા લાગ્યાં.
'
આ સ્થળે અનેક સંઘા યાત્રાર્થે ગયેલાના હેવાલે મળે છે. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજે ‘મારી સિંધયાત્રા’ માં આ તીર્થ અંગે નીચેની નોંધ કરી છે : · કદાચિત્ કોઈ ને ખબર નહિ હાય કે આજે ગાડીપાર્શ્વનાથના નામે જે પ્રસિદ્ધિ થઈ રહી છે, એ ગાડીજીનું મુખ્ય સ્થાન સિંધમાં જ હતુ –છે. નગરપારકરથી લગભગ ૫૦ માઈલ દૂર · ગાડી મંદિર ’ નામનું એક ગામ છે. અત્યારે ત્યાં માત્ર ભીલેાની જ વસ્તી છે, શિખરઅંધ મંદિર છે, મૂર્તિ વગેરે કંઈ નથી. મ ંદિર જીણુ શી થઈ ગયું છે. આજથી ૨૦ વર્ષ પહેલાં નગરઠઠાના આસી. એન્જીનિયર શ્રીયુત્ ફત્તેચંદજી ખી, ઈનાણી ત્યાં આવેલા અને સરકારી હુકમથી તેમાં શું સુધારો-વધારો કરવા આવશ્યક છે, તેનુ એસ્ટીમેટ કરી આવેલા. મંદિરની પાસે એક ભોંયરૂ’