________________
૩૧૮
ઉવસગ્ગહરે તેત્ર
મધ્ય પ્રદેશ પર મલકાપુર
મોટા બજાર ૫૩ બાલાપુર
ગુજરાતી પેઠ યુક્તપ્રાંત, બિહાર, બંગાળ ૫૪ વારાણસી
સુતાતેલા પપ આગરા
મેતી કટરા પ૬ અજીમગંજ
મહાજન પટ્ટી
દક્ષિણ ભારત પ૭ હૈદરાબાદ
કેઠી ૫૮.
બેગમ બજાર ૫૯ પરભણી
સદર બજાર શ્રી ગેડી પાર્શ્વનાથની ઉત્પત્તિ કેવી રીતે થઈ? અને તેને મહિમા કેવી રીતે પસ, તે હવે જોઈએ.
અણહિલપુરપાટણમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની ત્રણ પ્રતિમાઓ કેઈ શ્રાવકે ભેંયરામાં રાખી મૂકી હતી. આ શ્રાવકના ઘરની નજીક એક “તુક એટલે મુસલમાનનું ઘર હતું. તેણે ભેય બેદીને તેમાંની એક પ્રતિમા મેળવી લીધી અને તેને પિતાના ઘરમાં ખાડો ખોદી તેમાં રાખી દીધી. પછી તે રેજ રાત્રે તેના પર સૂઈ રહેવા લાગ્યો. એક રાત્રે આ પ્રતિમાના અધિષ્ઠાયક દેવચક્ષે તેને સ્વપ્નમાં આવીને કહ્યું: “હવે તું આ પ્રતિમાને બહાર કાઢજે અને પારકર (સિંધ) થી મેઘાશા નામને એક શ્રાવક અહીં આવે તેને પાંચ ટકા લઈને આપી દેજે, નહિ તે હું તને મારી