________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થો
૩૫. છે અને તેમનાં દર્શન-પૂજન–સેવા-ભક્તિથી પોતાના જીવનની કૃતાર્થતા માને છે. ભારતવર્ષમાં શ્રી ગોડી પાર્શ્વનાથનાં નીચે પ્રમાણે ૧૯ મંદિરે હોવાનું અમારા જાણવામાં આવ્યું છે અને હજી કદાચ કઈ મંદિર રહી જતું હોય તે એ બનવા જેમ છે પરંતુ આ યાદી આજથી છ વર્ષ પહેલાં શ્રી ગેડી પાર્શ્વનાથ સાર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથના સંપાદન વખતે ઘણા સંશોધનપૂર્વક તૈયાર કરી હતી અને તેમાં “જૈન તીર્થ સર્વસંગ્રહને પણ ઉપયોગ કર્યો હતો, એટલે શ્રી ગેડી પાર્શ્વનાથનું કઈ મંદિર રહી જવાની શક્યતા બહુ ઓછી છે. ક્રમાંક ગામનું નામ ઠેકાણું
મહારાષ્ટ્ર ૧ મુંબઈ પાયધુની ૨ )
મહાજન એસોસીએશન,
પટવા ચાલ ૩ )
નારાયણ દાભોલકર રોડ,
જીવનનિવાસ. ૪ પૂના સીટી વેતાલપેઠ, મેટું દહેરાસર ૫ સિનેલી
બજારમાં ૬ માળુંગા ૭ શાહપુર
ગુજરાત ગલી | ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છ ૮ અમદાવાદ શાહપુર, મંગળપારેખને ખાંચે
લ્યાણ સંસાયટી, એલીસબ્રીજ
له
s